________________
Shri Mahavir Jain Aradhana Kendra
પ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સવત્ ૧૯૬૮ ની સાલના વિચાર.
સવત્ ૧૯૬૮ ના અષાડ વદ્દે ક઼ રવિવાર તા. ૪ આગષ્ટ ૧૯૧૨. અમદાવાદ.
જે
જે જે મનુષ્યા અમુક સ્વાથી હારી પાસે આવે તે તે મનુષ્યની સ્વાયંદ્રષ્ટિ તરકું નહિ જોતાં પરમા દૃષ્ટિથી તેનુ તુ ભલ્લું કર્યાં કરે, અને તેઓના પેાતાના વિષે શુભ અભિપ્રાયની પશુ આશા ન રાખ. જે જે મનુષ્યા હારી પાસે પરમા દષ્ટિથી આવે. તેઓના પ્રતિ સમાનતાથી વર્ત, અને તેઓના શુભ કાર્ય માં સહાયી થવાની હારી ફરજ અદા કર ! જે જે મનુષ્યા તારી પાસેથી સ્વકાર્ય સિદ્ધ કરીને પશ્ચાત્ પૂર્ણીમાના ચંદ્રની પેઠે પ્રીતિની મદંતા કરે અને સામું પણ ન જુએ એવા મનુષ્યને પણ હું આત્મન્ ! તુ સમાનદષ્ટિથી દેખ સ્વાર્થી મનુષ્યની સ્વાયં પ્રીતિ વા અશુદ્ધતા તરફ તારે જોવાનું નથી. કારણ કે જે તું કઈ ક્રૂરજ ભાવે છે તે તેઓના ભલા માટે છે. તેઓની તારા ઉપર ગમે તેવી વૃત્તિ હોય તે તરફ ત્યારે લક્ષ આપવાની કંઇ જરૂર નથી. હું આત્મન્ ! હારા પ્રતિ અખડ પ્રેમ ધારણ કરે તેના પ્રતિ તુ સમાન ભાવથી વર્તે, અને તેઓને શુભ કાર્ડમાં સહાયી થા. તેમનાં જે જે શુભ કાર્યો છે તે પાતે તું કરે છે, એમ માની ભાગ લે. જ્યાં સુધી હારે કઇ પુણ્ કરવાનુ અને તે કર્યા વિના છુટકા નથી એવુ' તને જ્યાં સુધી લાગે ત્યાં સુધી તુ' તટસ્થપણે અંતર્થી નિલે પરહી કાર્યો કર્યાં કર, અને ક ચેાગીના અધિકાર અદા કર ! તું જે જે મનુષ્યાના સમાગમમાં આવે તે તે મનુષ્યાને જાણે તું તેનેાજ આત્મા છે એવું જણુાવ અને તેઓના નિર્દેષિ આનન્દ રસના સ્વાદ ચખાડ, હે આત્મન ! તું જે જે મનુષ્યાના સમાગ મમાં આવે તે તે મનુષ્યા તરફથી કદાપિ પરિહાર્ટા ઉપજે તા પણુ સહનકર; પશુ તેઓના આત્માનું અશુભ ચિંતવીશ નહિ. કારણ કે તારા સમાગમથી અન્યાને લાભજ થવા જોઇએ, પણ કદાપિ અલાભ તા નજ થવા જોઇએ. કાઈ પણું મનુષ્યના પ્રતિકૂલ આચારા વા પ્રતિકૂલ વિચારથી તેના ઉપર તું ખીજવાઇ જઇશ નહિ. જે જે અંશે તારી સાથે વિચારના અને આચારને મેળ મળે તે તે અંશે જે જે આચારો અને વિચારેામાં અન્યોની સાથે હારા તે વિચારો અને આચારે। સબંધી સહિષ્ણુતા રાખ. અપેક્ષાએ જે જે ચેગ્ય લાગે તે સત્ય માન અને અન્યાને પરમાત્મનું તારૂ ધ્યાન થ અને મારા આત્મા ઉચ્ચ અÖા.
મેળ રાખ, અને મેળ ન મળે તે
સનયાની સત્યદર્શાવ, હું
*
X
×
X
For Private And Personal Use Only