________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૬૮ ની સાલને વિચારો.
૩૮ ૩
વધારે થાય છે. કોઈ પણ જાતને ખરાબ છે ? અને વ ી મલીનતા થાય છે, માટે ઉત્તમ રામ વિયારોથી મનને વ્યાપાર સદાકાલ ચલાગ્યા કરે. ૐ શારિત
સંવત ૧૯૬૮ ના અષાડ વદ ૨ બુધવાર. તા. ૩૧ મી
જુલાઈ ૧૯૧૨. અમદાવાદ. જેટલું બને તેટલું આચારમાં મૂકવા પ્રયત્ન કરે અને જેટલું બને તેટલું આચારમાં મૂકવા ભાવ રાખવો. મનમાં શુભ વિચારો તે જેટલા બને તેટલા કરવા જોઈએ. ચારિત્રાદિગુણ પ્રાપ્ત કરવા માટે જે જે સદ્દવિચારો કરવામાં આવે છે તેનું ફળ પરભવમાં પણ મળી શકે છે. સદ્દવિચારે કરેલા કદિ નકામા જવાના નથી. જે જે હેતુઓનું આલંબન લેવાથી સદ્દવિચાર પ્રગટે તે તે હેતુઓનું આલંબન લેવા કદિ ચુકવું નહિ, ઉત્તમ ભાવનાઓના વ્યાપારમાં સદાકાલ મનને ક્યા કરવું. મનમાં ગમે તે રીતે અને વિચાર પ્રગટવા ન દેવો. સદ્દવિચાર પ્રમાણે વર્તન કરવું જોઈએ, એમ મનમાં યાદ રાખવી જોઈએ. જગત્માં જે જે મહાભાઓ થયા છે, અને થશે તે વિચારના પ્રતાપેજ, એમ મનમાં ખૂબ નિશ્ચય કર. મનમાં વિચારોને પ્રવાહ વહેશે એટલે તુર્ત સદાચાર રૂપ અંકુર ફૂટી નીકળવાના. જલની વૃષ્ટ થતાંજ જેમ વનસ્પતિ ઉગી નીકળે છે તેમ સદાચારના વિચારોને પ્રવાહ જેસબંધ મનમાં વહેતાં અંશે અંશે પણ સદાચારો પ્રકટયા વિના રહેતા નથી. સદાચારે અને સવિચારોની અનુમોદના કરનાર મનુષ્ય મહાત્માઓ બની શકે છે. જે જે મનુષ્યોમાં જે જે અંશે સદવિચારો અને સદાચાર હોય તેઓની તે તે અંગે અનુમોદના કરવાથી અંતમાં તે તે ગુણો પ્રકટી નીકળે એવાં અનુમોદના કરનાર મનુષ્યો બજે વાવે છે.
મને તો આ બાબતને અનુભવ આવ્યો છે. વિચારનું એટલું બધું બળ છે કે તે અસદ્દવિચારોના સામે ટક્કર ઝીલી શકે છે. કોઈ આત્માને મારો અહિત કર્તા છે એમ ન ધાર. શ્રી વિરપ્રભુના ચારિત્રને ઉપગ ધારણકર, શ્રી હરિભદ્ર અને શ્રી હેમચંદ્રસૂરિના સદ્દવિચાર અને
For Private And Personal Use Only