________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૨
સંવત ૨૦૬૮ ની સાલના વિચારે,
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
---
સંવત્ ૧૯૬૮ ના અષાઢ વદ ૧ મંગળવાર. તા. ૩૦મી
જુલાઈ ૧૯૧૨ અમદાવાદ. ઉત્તમ મનુષ્યોના સગુણોને સંયમ કરવાથી તેઓના સદ્ગુણોને ધ્યાનારના મનમાં પ્રાદુર્ભાવ થાય છે. તીર્થકરનું ધ્યાન ધરવાથી તીર્થ કરોના ગુણે પિતાના આત્મામાં ધ્યાનની દશા પ્રમાણે પ્રકટી નીકળે છે. તીર્થકરોની ભને વર્ગણામાં સંયમ કરવાથી ધ્યાનારની મનેવગણ ઉત્તમ થતી જાય છે. ધ્યાન કરતાં નીચે પ્રમાણે પ્રથમ સંક૯પ કરવો. ઉચ્ચ શુભ દ્રવ્યની બનેલી મને વર્ગણાઓને હું મારી તરફ ખેંચું છું. અશુભ મનોદ્રવ્યને બહાર કાઢું છું અને તેને ઠેકાણે શુભ મનોદિવ્યને ભરું . મનને અશુભ અસર કરનાર પુગલોથી દૂર થાઉં છું. શુકલલેશ્યાના ઉત્પન્ન કરનાર પુકલે મારી તરફ આવે છે. બ્રહ્મચારી જે જે મનુષ્યો થઈ ગયા તેઓના મનમાં બ્રહ્મચર્યનું વિચારે કરાવનાર મને દ્રવ્યને મારા આત્મા પ્રતિ આકર્ષવા સંકલ્પ કરૂં છું. જે મને દ્રવ્યના સંબંધે પુરૂષ વેદ આદિના વિચારે થાય છે, એવી માગણી કરતાં હું બ્રહ્મચર્યનો ગુણ પ્રકટાવનાર ઉચ્ચ મદ્રથને આકર્ષે છું. વૈરાગી-ત્યાગી-ગી મનુષ્યની મવર્ગણ કે જે તેઓના આત્માઓથી છૂટી પડીને આકાશમાં રહી છે, તેઓને ઉચ્ચ સુવિચારો પ્રકટાવવા માટે ઇચ્છું છું; અને તેમાં સંયમ કરું છું. તેમાં સંયમ કરવાથી તે તે આસન મનોદ્રવ્ય પુલોનું પિતાના મન તરફ આકર્ષણ થાય છે, અને તે વર્ગણાઓ પિતાના શુભ ભદ્રવ્ય તરીકે પરિસુમ પામે છે. જગતમાં શુલ ધ્યાનાર ધ્યાનારી બાનીઓની શુભ ઉચ્ચ મને વર્ગમાં સંયમ કરું છું. તીર્થંકર પૂર્વે જેવા હતા અને જે ઠેકાણે ધ્યાન ધરતા હતા તેવી મૂર્તિ મનની આગળ ખડીને તેમના ગુણ લેવા ધ્યાન ધરું છું.
આવી રીતે ધ્યાનના માટે ઉપયુક્ત સંકલ્પમાંથી ગમે તે સંકલ્પ કરીને ધ્યાન ધરવાથી ધ્યાનારના મનની ઉગ્રતા અને શુદ્ધતા વધતી જાય છે પવિત્ર સ્થાનમાં બેસીને ધ્યાન ધરવાથી તે તે સ્થાનમાં આકાશમાં રહેલા શુભ મનદ્રવ્યથી ધ્યાનારના મનની શુદ્ધ અને ઉચ્ચ દશા થાય છે, અને અશુભ મનોદિવ્ય વિખરાઈ જાય છે આત્માના ગુણને પિષનાર શુભ મનેદ્રવ્યને ઉત્તમ અને સૂમ ખોરાક છે, રાજસિક અને તામસિક આહારને ત્યાગ કરીને સાત્વિક આહારથી શરીરને પોષવાથી મને દિવ્યની ઉચ્ચતામાં
For Private And Personal Use Only