________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
*
નાશ કરે છે. આત્મા જો આત્મભાવે કરી શકે છે. વેદાન્તિ, પારાણિકા, અંશે અપેક્ષાએ અસ્તિત્વ માને છે.
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારા,
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
વર્તતા પેાતાનુ શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત અને ભદ્દા પણ કર્મનું અંશે
4
X
સંવત્ ૧૯૬૮ અષાઢ સુદિ ૮ રવિવાર, તા. ૨૧ મી જુલાઇ ૧૯૧૨. અમદાવાદ
For Private And Personal Use Only
૩૦૧
સંસાર અસાર છે, એટલું ખેલવા માત્રથી કંઇ વૈરાગ્ય ગણી શકા નહિ. ત્યાગીને વેષ પહેરવા માત્રથી કાઈ ત્યાગી બની શકે નહિ, નામ માત્ર વૈરાગ્ય અને ત્યાગથી કંઇ કાર્ય સરતું નથી. ખાળજીવા જેમાં અસારતા દેખે છે તેમાં નાની પુરૂષા સાર દેખે છે. અસાર અને સારની માન્યતા સર્વ મનુષ્યા પાતપાતાની બુદ્ધિ પ્રમાણે માને છે. જ્ઞાનીપુરૂષષ મેાહને અસાર માને છે. વિવેકબુદ્ધિથી વિચારતાં અપેક્ષાએ દુનિયા સારભૂત લાગે છે અને અપેક્ષાએ વિચારતાં દુનિયા અસારભૂત પણ લાગે છે. અન્નજીવા પેાતાની બુદ્ધિથી સાંસારિક વસ્તુએ કે જેના ઉપર મમત્વ થાય છે. તેને ત્યાગ કરે છે. મધ્યમ જીવા મમત્વ પરિણામને ત્યાગ કરે છે, અને ઉત્તમ. મહાભાઓના તા એટલા બધા અધિકાર વધી ગયા હાય છે કે તેનામાં ત્યાગવા અત્યાગની કલ્પના પણ સ્ફુરતી નથી. આત્માની સાથે જે જે વસ્તુઓના સંબંધ હોય તે આત્માની નથી એવા પરિણામથી વર્તાય અને સર્વ વસ્તુઓમાંથી ઇષ્ટાનિષ્ટ કલ્પના ટળી જાય ત્યારે ખરા ત્યાગ પ્રાપ્ત ચાય છે. ત્યાગની કાટી છેલ્લામાં છેલ્લી છે. અન્તર્થે મમતાને ત્યાગ થયા વિના । બાહ્ય ત્યાગ ટકી શકતા નથી. મૂર્છારૂપ પરિગ્રહના ત્યાગી ત્યાગી અનેલાએ ખરેખરા ત્યાગી ગણાય છે. મનમાંથી વાસનાઓને ટાળવી એ ખરા ત્યાગ છે. વ્યાકરણુ, ન્યાય, અલંકાર શાસ્ત્રાથી કઇ ત્યાંગદશા ઉત્પન્ન થતી નથી. અધ્યાત્મજ્ઞાનથી ખરેખરી ત્યાગાવસ્થા પ્રાપ્ત થાય છે. કાંઇ સૃષ્ટ વસ્તુઆના અભાવે યાગી ગણાય પણ તે ખરેખર ત્યાગી નથી. સફલ ઇષ્ટ વસ્તુઓનુ જંગના ભલા માટે દાન કરવામાં આવે ત્યારે સમજવુ દાની હોય છે. તેને ત્યાગ ગુણુ તા હોય છેજ. પેાતાની કાઇપણ પ્રાણપ્રિય વસ્તુને જગત કલ્યાણાર્થે
''
* '
કે અન્તાં ત્યાગ દશા ઉત્પન્ન થઇ છે. જે