________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો.
સંપ દેખાતું નથી. શ્રાવકોની સાધુ વર્ગ પરથી કદ્ધ ઉકળી જાય છે. જેનામાં સગુણ ખીલે અને તેઓ આખી દુનિયામાં પડન: થાય એવી ધાર્મિક શુભ પ્રવૃત્તિ આગળ વધતી હેય આમ હાલ પાવે. જતું નથી. હવે કેટલાક સાધુઓ તથા શ્રાવકોની આંખ ઉઘડી છે અને તેઓ પ્રયત્ન કરવા લાગ્યા છે. તેઓના પ્રગતિ કાર્યમાં વિઘ સંતેલીઓ વિદ્ય નાંખ્યા કરે છે. જેને હવે કંઈક સારૂં ખોટું પારખવા લાગ્યા છે.
હે વીરશાસન અધિષ્ઠાતા દેવતાઓ ! તમે હવે ભારતવાસીઓની આંખ ઉઘાડે અને દયામય એવા જૈનધર્મના ફેલાવા માટે અમને વા અમારા જેવા અન્ય વા જેનામાં ધર્મનો પ્રકાશ કરવાની યોગ્યતા હોય તેવા મનુષ્યોને સહાય થાઓ. જૈનધર્મ તે આખી દુનિયાને ધર્મ બનાવવામાં હું શાસન દેવતાઓ સહાય કરે. આખી દુનિયાના ધર્મમાં જે કંઈ અપેક્ષાએ સત્ય છે, તે સત્યને ઉપદેશ દેનાર શ્રી મહાવીર પ્રભુ હતા અને તેમણે જેનાગોમાં તે સત્યને સાર કહ્યું છે. માટે જૈનશાસનમાં સત્યધર્મને અનેક દષ્ટિએ બતાવ્યું છે. તે શ્રી જૈનશાસનને ફેલાવો કરવાને હું શાસન દેવતાઓ તમે સહાય કરે ! પરમાર્થ બુદ્ધિ અને જગત સેવા કરવાની આજ્ઞા ફરમાવનાર એવા જૈનધર્મને ઉદય થાઓ. આત્મામાંજ સત્યધર્મ બતાવી આ બ યાને શાન્તિના માર્ગ તરફ વાળનાર એવા જૈનધર્મને ઉદય થાઓ તેના ત્રણ ફીરકાઓનું ઐક્ય થાઓ, અને એક બીજા તરફ થતી અશુભ વૃત્તિને નાશ થાઓ. ઉચ્ચ ચારિત્ર ધારક એવા સાધુઓ અને સાધ્વીઓની વૃદ્ધિ થાઓ.
સંવત ૧૯૬૮ ના અષાડ સુદિ ૪ ગુરૂવાર તા. ૧૮ મી.
જુલાઇ. ૧૯૧૨ અમદાવાદ વૈદીત સાંખ્ય ઔધ દર્શન વગેરેનાં તરોને અને જૈન તત્ત્વોને મુકાબલો કરતાં જૈનાગમ તત્ત્વોની સત્યતા અને શ્રેષ્ઠતા અનુભવાય છે. આચાર અને વિચારોમાં પણ જૈન દર્શનની ઉત્તમ અને સત્યતા ખરેખર અનુભવાય છે. બાહ્ય અને અન્નથી જેના દર્શનનો શ્રેષ્ઠતા અનુભવાય છે. જૈનદર્શન માનનારા કેટલાક અાજ જૈનના શાસ્ત્રથી વિપરીત આચારે
For Private And Personal Use Only