________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચાર.
૩૬૩
સંવત્ ૧૯૬૮ ના અ. અષાઢ વદ ૧૪ શનિવાર તા. ૧૩ મી જુલાઇ ૧૯૧૨. અમદાવાદ.
X
નવીન સાધુએ વૃદ્ધ સાધુની સેવા કરીને અનુભવ પ્રાપ્ત કરવા ોઇએ. વૃદ્ધ સાધુઓની સેવા કરવાથી સ્થિરતા પ્રાપ્ત થાય છે. જેઓએ વૃદ્ધ સાધુની સેવા કરી નથી તેઓને ગુરૂપરંપરાનું જ્ઞાન મળતુ નથી. ગૃહસ્થા પણ ગુણવંત એવા વૃદ્દાને અનુસરીને ધર્મના અધિકારી બને છે. વૃદ્ધ સાધુઓ પેાતાની સેવા કરનાર બાલ સાધુને સાધુ સમાચારી શિખવે છે. જે સાધુએ ગુરૂકુલ વાસમાં રહીને વૃદ્ધ સાધુઓની સેવા કરે છે અને શાસ્ત્રાનુ જ્ઞાન પ્રાપ્ત કરે છે તેને ઉત્તમ ચારિત્ર પ્રાપ્ત થાય છે. વિનીત સાધુએ ખરેખર ગુરૂકુલ વાસ સેવીને વૃદ્ધેાની સેવા કરી શકે છે, અને તેના હૃદયને પોતાના હૃદયમાં ઉતારવા સમથ અને છે. ગુરૂસ્કૂલ પરપરાએ ચાલતી આવેલી વિદ્યાઓને પ્રાપ્ત કરવી હોય તેા ગુરૂકૂલવાસમાં વસવુ જોઇએ. અયેાગ્ય, અપાત્ર, કુશિષ્યા ખરેખર ગુરૂકુલ વાસમાં રહી શકતા નથી. જ્ઞાનદર્શીન અને ચારિત્રની વૃદ્ધિનું કારણ ખરેખર વૃદ્ધ સાધુઓની સેવા છે. ગુરૂકુલવાસમાં રહીને ગુરૂના મુખથી આત્મતત્ત્વ સંબંધી જ્ઞાન મેળવવાથી તે જ્ઞાન ળે છે અને ઉત્તરાત્તર ઉત્તમ ફ્ળ પ્રકટાવે છે. અનેક ગુણુનું ધામ થવુ હાય તા ગુરૂકૂલમાં વસીને વૃદ્ધ સાધુઓની સેવા કરવી જોઇએ. જેઓએ વૃદ્ધ સાધુઓની સેવા કરી નથી, તેવા સાધુઓના અન્ય મનુષ્યા પર જોઇએ તે પ્રમાણમાં પ્રતાપ પડતા નથી. સદ્ગુરૂની આજ્ઞાના આરા *ક શિષ્યા પેાતાના આત્માની ખરો શાન્તિ પ્રાપ્ત કરે છે અને પેાતાના સમાગમમાં આવનાર મનુષ્યાને પણ ખરો શાન્તિ પ્રાપ્ત કરાવે છે. ગુરૂકુલમાં વસીને સદ્ગુરૂની સેવા કરનારા આત્માર્થીસાધુઓ દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવતે જાણી શકે છે તે વીતરાગના માર્ગમાં ગમન કરે છે. ગુરૂની આજ્ઞાના આરાધક સુશિષ્યા જૈન શાસનની ઉન્નતિ કરે છે. વ્યવહાર અને આરાધન કરે છે અને ગુચ્છના તથા સંધના આધાર
નિશ્ચય ધનું તે ભૂત થાય છે.
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
For Private And Personal Use Only
X