________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૬૨
www.kobatirth.org
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારા.
સ`વત્ ૧૯૬૮ ના અ. અષાડ વદે ૧૭ શુક્રવાર તા. ૧૨ મી જુલાઇ ૧૯૧૨. અમદાવાદ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આખી દુનિયાના ખૂણાઓપર જૈનધર્મના ફેલાવા કરવા પ્રયત્ન કરા પશ્ચાત્ જુએ કે દુનિયામાં મનુષ્યામાં યાતત્ત્વ કેટલું જોસબંધ વહે છે. આખી દુનિયાના મનુષ્યાને શાન્તિમાં એતાત કરનાર વ્યાદેવી છે. આ જૈનાએ પાશ્ચાત્યાને ધ્યાતત્ત્વ આપવાનુ છે. પોતાના શુદ્ધાચારાને આચારમાં મૂકીને પાશ્ચાત્ય પ્રજાને પાત્તાના માર્ગે દારવવી જોઇએ. પાશ્ચાત્યા ખરેખર જૈનશાસ્ત્ર વાંચશે તે તેમાંથી ઘણાં તત્ત્વ ગ્રહણ કરી શકશે. આપણુને પાશ્ચાત્ય પ્રજાની રીતિ રીવાજોની જરૂર નથી પણ આપણુને તે આપણા રીત રીવાજોની જરૂર છે. કારણ કે આપણા હજારે વર્ષથી ચાલતા આવેલા રીતરીવાજોથીજ આપણા ઉદ્ધાર થવાને છે. શ્રીમદ્ મહાવીર પ્રભુના વખતમાં જે આચારે। પ્રવર્તતા હતા તે આચારાની આપણને જરૂર છે. આપણે તે ઉત્તમ આચારાના પાપથી આત્માને પૈષવા જોઇએ. આપણા સનાતન રીતરિવાજોમાં જે કંઇ સડે પેસી ગયા છે. તેને દૂર કરવા એજ આપણા સુધારે છે. આપણા આચારાના ખાખામાં સદ્વિચારાના રસ રેડીને તેઓને સજીવન કરવા જોઇએ. આપણા આચારામાં શું રહસ્ય સમાયુ છે તેનું દેશકાલથી નાન કરીને જે ભૂલા થઇ હોય તેના પરિહાર કરવા, એજ આપણા ખરા સુધારે છે. આપણે આપણા સનાતન આચાર છે. હજારા વર્ષથી અનેક મુશીબતેા વચ્ચે ટકી શકયા છીએ, તેના ત્યાગ ન કરતાં માતાની પેઠે તેને પૂજ્ય ગણીને તેઓમાં દેશકાલ પરત્વે યેગ્ય સુધારેા કરીને આપણું ઉત્તમ જીવન અજા વવા પ્રયત્ન કરવા જોઇએ. દુનિયામાં સુધારાના છેલ્લા શિખર તરીકે જે સુધારા કરવાના છે, તે સર્વે સુધારાઓને જૈનશાસ્ત્રામાં પ્રતિપાદેલા આચાર। અને વિચારાને પરિપૂર્ણ અમલમાં મૂકવા સર્વથા શકિતમાન્ થયા નથી. દુનિયામાં જૈનધર્મીના સદ્વિચારાને એકવાર ફેલાવા થવા દો અને પછી જુઓ કે જૈનધર્મની મનુષ્ય પર અસર થાય છે. હાલમાં જૈનધર્મ તે ચારે દિશાએ નવા કરવાને માટે મહાભાગ્માને પ્રકટાવવા તે એ. જૈનધર્મીમાં રહેલા ધ્યા વગેરે સત્યા, સમુદ્રના તળીયેથી પણ બહાર આવ્યા વિના રહેવાનાં નથી. ગમે તે દેશના અને જાતના મનુષ્યા કે જે જૈનધર્મ ગ્રહણ કરવા લાયક હશે તે જૈનધર્મની શોધ કરીને જૈનધર્મના ફેલાવા કરશે.
X
X
X
For Private And Personal Use Only
X