________________
Shri Mahavir Jain Aradhana Kendra
46
સવત્ ૧૯૬૮ ની સાલના વિચાર.
છે. પરાપકાર કર્યા વિના કાઇપણુ મનુષ્યતે પેાતાની તરફ આકર્ષી શકાય
આ દેશની ઉન્નપાપકારના સદ્ગુ
નહિ. પૂર્વે આર્યો પાપકાર કરવામાં દક્ષ હતા, તેથી તિની ધ્વજા સત્ર કરતી હતી. પૂર્વે આ જૈને વડે અન્ય ધર્મીઓને જૈનધર્મી રિત બનાવી શકતા હતા. પરોપકાર કર્યાં વિના પુણ્યની આશા રાખવી એ વ્ય છે. હાલમાં જૈતા જો પરાપકારનાં કાર્યાથી મનુષ્યાનુ શ્રેયઃ કરવા વિશેષ પ્રવૃત્તિ કરે તેા ખરેખર હાલના સુધરેલા જમાનામાં તેએ ધણા જેના બનાવવાને શકિતમાન્ થાય. નિષ્કામ બુદ્ધિથા શત્રુ ઉપર પણ દાનાદિક વડે પરાપકાર કરવા કદિ ચુકવું નહિ. સુધરેલા જમાનામાં પાપકાર કરવાના માર્ગ પણ સુધરેલા હોય છે. પરાપકાર કરવાના અનેક માર્ગો હાય છે. આપણા અસલના પરેપકાર કરવાના માર્ગો ધણ સરસ હતા. વિદ્વાન વા ધનવતજ પરાપકાર કરી શકે તેવે નિયમ નથી. સર્વ જીવે પરસ્પર એક બીજાને પરાષકાર કરી શકે છે. જ્ઞાનદાન, અન્નદાન, ઔષધદાનાદિક વડે પરોપકાર કરનારા સ ંતપુરૂષોવડે પૃથ્વી રત્નગર્ભા ગણાય છે. જલ, વાયુ, વનસ્પતિ વગેરે કરતાં મનુષ્ય ધારે તેા ઘણા પરીપકાર કરી શકે ! સ્વા ત્યાગી મહાત્માએ પરાકારના વ્યસની બને છે, અને તેઓને પરાપકાર કર્યા વિના ગમતું નથી. છ કાયના રક્ષક મુનિરાજાએ સમ્યગ્ ધના ઉપદેશવડે ઉત્તમેાત્તમ પાપકાર ઇચ્છવાને માટે શક્તિમાન થાય છે. પાપકાર કરનારનુ અંશે અંશે વિશાળ હૃદય થતું જાય છે. પરાપકારી મનુષ્ય ખરેખરા ત્યાગી બની શકે છે. પાતાની પાસે રહેનારાએ ઉપર, શેરીમાં રહેનારાઓ ઉપર, મિત્ર! ઉપર, શહેરમાં, દેશમાં રહેનારા ઉપર અને અંતે સર્વ દેશના જીવા ઉપર પરાપકાર કરવા માટે તત્પર થવું. પરાપકારી મનુષ્ય દુનિયામાં ઘણા થાઓ. પાપકાર કરવામાં તત્પર થા ! સર્વ જીવાને જ્ઞાનદાન આપવાના પરીપકાર કર ! પેાતાના આત્માના ગુણ વધે એવા પરોપકારમાં લક્ષ રાખ! પરાકાર એ પેાતાની ફરજ છે એમ ગણી પરાપકાર કર !
X
www.kobatirth.org
*
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
×
૩૬૧