________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૬૦
www.kobatirth.org
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારે.
એમ હૃદયમાં દૃઢ પ્રતિતિ ઉત્પન્ન થાય છે. સત્વગુણુની બુદ્ધિવડે નીતિના માર્ગ પર મનુષ્ય ચાલી શકે છે. સત્વગુણી આહાર, વસ્ત્ર, દવા આદિના સેવનથી સત્વગુણી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. દુનિયા રજોગુણુ અને તમેગુણુ તરફ પ્રવ્રુતિ કરે છે. અને ખાદ્ય સાધનેાની ઉન્નતિ દ્વારા બાહ્ય મુખ ઇચ્છે છે, પણ અન્તમાં રહેલા રજોગુણ અને તમેગુણ એ ખેથી સુખના સ્થાને અન્ત દુ:ખજ દેખાય છે. પ્રવૃત્તિ માર્ગના શિખરે કદાપિ દુનિયા પહોંચે તે પણ જ્યાં સુધી રજોગુણ અને તમેણુથી દુનિયા પ્રસાયેલી છે ત્યાંસુધી દુનિય! ખરી શાન્તિનુ અમૃત બિન્દુ આસ્વાદી શકવાની નથી. અલ્પ એવી સત્વગુણુની પ્રવૃત્તિર્થી સત્પુરૂષો ખરી શાન્તિને અનુભવ લે છે. રદ્વેગુણ અને તમેગુણુની દુનિયામાં સુક્ષ્મવાયુની પેઠે અસર થયા કરે છે, અને તેથી દુનિયામાં કાઇ પણ ઠેકાણે અશાન્તિના જવાળામુખી પર્વત ફ્રાટી નીકળ્યુ વિના રહેતે। . નથી. સત્વગુણુના ઉદય પર વિશ્વાસ રાખ! સત્વગુણના ઉદયપર આખી દુનિયાને લાવવા પ્રયત્ન કર ! સત્વગુણી વિદ્યા, સત્વગુણી બુદ્ધિ અને સત્વગુણી આહારના લાભ બતાવી દુનિયાને સવ ગુણના ઉદય દેખાડ. સત્વગુણુના ઉદયથી પેાતાના આત્માની ઉન્નતિ કરી દુનિયાના દરેક જાતના મનુષ્યો સત્વગુણુવડે પેાતાના સદ્ગુણે પ્રકટ કરે એવા ઉપાયેાના ફેલાવા કર ! કર ! કર !
X
×
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
સંવત્ ૧૯૬૮ ના અ. અષાડ વદ ૧૨ ગુરૂવાર તા. ૧૧ મી જુલાઈ ૧૯૧૨. અમદાવાદ.
For Private And Personal Use Only
કોઈ પણ જાતના વ્યાવહારિક મહાપકારમાં અલ્પ હાનિ અને મહાલાભ હોય છે, નવકારશી કરવામાં ઘણા લાભ અને અસ્પૃહાનિ દુખવામાં આવે છે. તીથ દનાથે સંધ કાઢવામાં પણ મહાલાભ અને અલ્પહાનિ દેખાય છે. પ્રભુ પૂજા કરવામાં પણ અલ્પાતિ અને મહાલાભ રૃખાય છે. કાઇ પણ મહાપકારનું કૃત્ય કરવામાં મહાલાભ તરફ દેખવામાં આવે છે, પણુ અલ્પ હાનિ તરફ લક્ષ આપવામાં આવતું નથી. પાપકારની મૂર્તિરૂપ સત્પુરૂષના શ્વાસેાશ્વાસ પરાપકારથી ભરેલા હોય છે. પરાપકાર કરનાર સર્વ મનુષ્યા પર પેાતાના સવિચારની અસર કરી શકે