________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૫૮
www.kobatirth.org
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
આ કાળમાં ન્યાયસપન્ન વૈભવાળા શ્રાવકા વિરલા હાય છે. કેટલાક ધર્મની પ્રતિક્રમણાદિક ક્રિયા કરનારા શ્રાવકામાં સત્ય ખેલવું, પ્રમાણિકતા રાખવી ઇત્યાદિ ગુણા પણુ બેઇએ તેવા જણાતા નથી. દેખાદેખી ગાંડરીયા પ્રવાહમાં તણાતા અને પરમાર્થી તત્ત્વજ્ઞાનથી શૂન્ય એવા ઘણા શ્રાવકા દેખવામાં આવે છે. એવા શ્રાવકાને પ્રથમ વિવેક જ્ઞાન પ્રાપ્ત કરાવવું જોઇએ. સદ્ગુણ ધારક શ્રાવકા પણ અંશે અંશે દેખવામાં આવે છે. શ્રાવકોને શ્રાવકોના ગુણે! પ્રાપ્ત કરાવવા સદુપદેશ દેવા. તેએને ગુણી બનાવવા અનેક ઉપાયા કરવા જોઇએ. તેવા શ્રાવકાનુ ભલું કરવું.
X
X
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
સવત્ ૧૯૬૮ ના અ. અષાડ વિઢ ૧૦ મંગળવાર તા. ૯ મી જુલાઇ ૧૯૧૨. અમદાવાદ.
For Private And Personal Use Only
ગમે તે ક્ષેત્રમાં અને ગમે તે કાલમાં દયા એ ગમે તે દર્શનમાં ધ છે. અમુક વાડામાંજ ધર્મનું રજીષ્ટર કાઇને કરી આપવામાં આવ્યું નથી. સત્ય ખેલવું એ ધર્મ છે. કાની વસ્તુ કીધા વિના ન લેવી એ ધર્મ છે. પ્રાણીઓને દુ:ખમાંથી મુક્ત કરવા પેાતાની શક્તિ પ્રમાણે પ્રયત્ન કરવા એ ધર્મ છે. પ્રમાણિકપણું ધારણ કરવુ એ ધર્મ છે. સાધુએ ભાંક્ત કરવી એ ધર્મ છે. મનુષ્યેાના દેાષા ટળે એવા શુભ પ્રથા લખવા અથવા ડાબે તે નાશ થાય એવા ઉપદેશ દેવેશ એ ધર્મ છે. કાપણું મનુષ્ય ભ ક એ ધર્મ છે. અનુષ્યોને દુઃખમાં દિલાસા આપવા અને ર મેતે ખમાં સહાય કરવી એ ધર્મ છે. ગમે તે દેશ અને ગમે તે કાં સત્ય ધર્મનું રૂપ એક સરખું રહે છે. સર્વ વેાને પોતાના આત્મ સમાન માતા એ મનુષ્યાના ધર્મ છે, અને પ્રત્યેક જીવને પરમાત્મ બુદ્ધિથી સત્તાએ અલકવા એ ઇશ્વર થવાને માટે ક્ષ્રીય ધમ છે. ગમે તે ધર્મ માનનાર મનુષ્ય હાય પશુ તેના આત્માની દયા કરવી એ મહાન્ ધર્મ છે. ગમે તે ધર્મ પાળનાર મનુષ્ય હાય પશુ તેને પોતાના આત્માના સમાન ગણીને તેના આત્મા, સુખ ગમે એવા માર્ગ બતાવવા તે ધર્મ છે. ક્રોધ, માન, માયા, લાભ, કામવાસના, કર્યાં, દ્વેષ, નિંદા, કલહ, મિથ્યાત્વ આળ, વિશ્વાસઘાત વગેરે દાષાને જે જે અશે ટાળવામાં આવે તે તે અરશે ધર્મ છે. જે જે