________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૫૨
www.kobatirth.org
સવત્ ૧૯૬૮ ની સાલના વિચાર.
સદગુણે! હાતા નથી તે પાણીયારાના મુન્સીની પેઠે પોતાના ઘરની અહાર ધર્મના ફેલાવા કરવામાં સમર્થ થતા નથી. જે મનુષ્યા દુનિયાને તારવા ઇચ્છે છે, તેઓએ ધણી દયા ધારણ કરવી જોઇએ. જેને જીવ ઉપર દયા નથી અને કાઇને દુ:ખી દેખી કાલુ બનતા નથી, તે મનુષ્ય રૂપે રાક્ષસ છે અને તે પ્રભુને ધર્મ પાળવા લાયક બન્યા નથી. જે ધર્મની સમાજનું બંધારણ ઉત્તમ હેતુ' નીં, તે ધર્મની પ્રવૃદ્ધિ થઇ શકતી નથી. જૈનસધ વા જૈન સમાજનુ' બધારણ હાલ સુવ્યવસ્થિત કરવાની જરૂર છે. જૈન સમાજનું અધારણુ હવે સુધારીને નહિ બાંધવામાં આવે તેા ભવિષ્યમાં બહુ હાનિ પ્રાપ્ત થવાની. જૈનસંધના સુવ્યસ્થિત બંધારણના અભાવે હાલના સુવર્ણમયી સમયમાં જૈતામાં ઝઘડાઓનાં વિષમય વૃક્ષા ઉગે છે અને વૃદ્ધિ પામે છે. જમાનાના વીજળીના જેવા વેગ છે, અને જૈનેાની કીડીની પેઠે ગતિ છે. હવે કહા કે તે શી રીતે જમાનાને પહોંચી શકે ? ભાવીભાવ પ્રખલ છે. એમ માની બેસી રહેવું એ કાઇપણ રીતે યેાગ્ય નથી. પાંચમા આરાના દોષના માનીને ખેસી રહેતાં અક્રિયવાદીનું શરણુ અંગીકાર કરવુ પડશે. કાણુ જાતની ધાર્મિક પ્રગતિની ક્રિયા કરવીજ જોઇએ. ભાવીના ઉદરમાં શું છે તે જોવાની જરૂર નથી. આપણે તે આપણી ધાર્મિક સામાજિક ઉન્નતિના શિખરે પહોંચવા પ્રયત્ન કરવા જોઇએ. શુભેાધમ કરવાથી શુભ લ થાય છે. એમ નિશ્ચય કરીને આગળ વધવા પ્રયત્ન કરવાજ જોઇએ. વમાન કાળના સદ્વિચારે અને શુભ પ્રયત્નપર શુભ્ર ભવિષ્યની આશા રાખી શકાય છે.
X
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
સંવત્ ૧૯૬૮ ના અ૦ અષાડ વિદે ૪ બુધવાર તા. ૩ જુલાઇ ૧૯૧૨. અમદાવાદ.
For Private And Personal Use Only
શ્રી હરિભદ્ર સૂરિષ્કૃત દશ વૈકાલિકની ટીકા વાંચી. શ્રીમદ્ હરિભદ્ર સૂરિએ વિશાલ બુદ્ધિથી કેટલેક ઠેકાણે લાંબુ વિવેચન કર્યું છે. પૂર્વે` કરતાં આ વખતે દશ વૈકાલિકની ટીકા વાંચવાથી સારા અનુભવ થયેા. દશ વૈકાલિક જે વખતે શય્ય ભવ સૂરિએ રચ્યુ' તે વખતે સાધુઓની કેવી દૃશ્ય હશે તે તેમણે આપેલા વિધિ ઉપદેશથી જણાઇ આવે છે. દશ