________________
Shri Mahavir Jain Aradhana Kendra
X
www.kobatirth.org
X
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારે.
તેા પશ્ચાત્ તે નિજ બનીને તે તે દોષોને સેવે છે. દાપી મનુ ધ્યેાના દાષ ધાવા માટે દાષિયે ને દુગુ ણેા ઉપર અરૂચિ થાય તેવા ઉપાયે યેાજવા જોઇએ. મનમાંથી જે જે દાષા કાઢવા હોય તે વખતે દાબેાની હાનિ વિચારથી અને તે તે દેષોના ક્ષયથી ઉત્પન્ન થનાર સદ્ગુર્ણાના લાભ વિચારવા. ક્રોધ, માન, માયા અને લાભથી મનુષ્યા પરતંત્ર બનીને અન્ય મનુષ્યાપર અછતા દોષોને આરેાપ મૂકીને પોતાના હાથે દુ:ખને ખાડે ખણે છે. સત્પુરૂષો કાઇના ઉપર આળ ચઢાવતા નથી. કોઇના આત્માને દુઃખ થાય તેવુ' ખેલતા નથી, અને તેમજ કોઇ જીવને પીડા થાય તેવી કાયાથકી ચેષ્ટા કરતાં નથી. ચારે તર૬ બળતા એવા પ્રમાદ અગ્નિ વચ્ચે શીતલ રહેનાર સત્પુરૂ ́ા સેવ્ય છે.
સંવત્ ૧૯૬૮ ના અ. તા. ૨ જી જુલાઇ
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષાડ વિક્ર ૩ મગળવાર ૧૯૧૨. અમદાવાદ.
૩૫૧
For Private And Personal Use Only
જે
વા ઉપર સૂર્યનાં કિરણ પડતાં નથી, તેની વૃદ્ધિ થતી નથી. તત્ જે ધર્મના સમાજ ઉપર જ્ઞાનરૂપ સૂનાં કિરણ પડતાં નથી તે સમાજની વૃદ્ધ થતી નથી. જૈન સમાજની ઉન્નતિ માટે જ્ઞાનરૂપ સૂર્ય કિરાની આવશ્યકતા છે. જે વૃક્ષને ઉધૃહી લાગે છે તે વૃક્ષને અંતે નાશ થાય છે. તેમ જે, સમાજરૂપ વૃક્ષમાં ઇર્ષ્યા “રરૂપ ઉધઇ લાગે છે તે સમાજની પડતી દશા થયા વિના રહેતી નથી. જે મનુષ્યતે ક્ષયરોગ લાગુ પડે છે તેના યેાગ્ય ઇલાોના અભાવે નાશ થાય છે. તેમ જે ધમ આદિની સમાજમાં કુસંપરૂપ ક્ષય જંતુઓને પ્રવેશ થાય છે તેના કુસંપ આદિ યેાગ્ય ઉપાયેાના અભાવે ક્ષય થાય છે. જે સમાજના મનુષ્યેા ગભીર અને સપલા નથ, તે સમાજથી દુનિયામાં મહાન સુકા થઇ શકતુ નથી. જે ધર્મની સમાજ પાતાની શક્તિ ઉપર વિશ્વાસ રાખીને આત્મભાગ આપવા સમ થતી નથી, તે ધર્મની સમાજ ખરેખર પ્રગતિના માર્ગમાં પ્રવેશ કરી શકતી નથી. જે ધર્મના મનુષ્યા સદ્ગુણા એજ મુક્તિના માર્ગ છે એમ માની તેમાં પ્રવૃત્તિ કરતા નથી તેએ પોતાના ધર્મને વગાવે છે, અને તેના પોતાના હાથે નાશ્ન કરે છે, જે ધર્મના પ્રવત કામાં ઉત્તમ