________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૪૬
www.kobatirth.org
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચાર.
નિવૃત્તિ માર્ગનું વિશેષતઃ વન કરવામાં આવે છે તે નિવૃત્તિ ભાના ઉપાસક જીવેાને અધિકાર પરત્વે તે તે કાર્યોમાં પ્રવૃત્તિ કરવા માટે છે, પણ તેથી અધિકાર પરત્વે નિવૃત્તિ માર્ગની આરાધના કરવામાં આવે છે તેના ત્યાગ માટે નથી. એ પ્રનાણે અમારા લેખામાં, ગ્રંથામાં, ભાષણામાં, ઉત્સર્ગ, અપવાદ, વ્યવહાર, નિશ્ચય આદિની અપેક્ષાએ સર્વ સમજી લેવું. અન્ય. ધર્મના શાસ્ત્રાના દાખલા આપવામાં આવ્યા છે તેથી અન્ય સવ ધ શાસ્ત્રાની પ્રમાણતા વા માન્યતા સવથા અમને છે એમ ન માનવું. તેમજ કાઇ પણ સપ્રદાય વા મતનું સ`થા ખંડન વા સ^થા મંડન સમજવું નહિ. તેમજ કોઇ પશુ વ્યકિત સબંધી અમુક અભિપ્રાય આપતાં વા તેના અમુક વિચારતા નિષેધ કરતાં તેના સર્વાંથા સર્વ ગુણ્ણા માટે ઉત્તમ અભિપ્રાય વા સર્વથા પ્રકારે તેના સર્વ વિચાર ખોટા માનવાના અમારું અભિપ્રાય છે અમ કોઈએ માની લેવુ નહિ. અનેકાંતપણે વસ્તુધની માન્યતા અમને છે.
X
×
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
×
સંવત્ ૧૯૬૮ ના અ. અષાઢ સુદિ ૧૪ ને શુક્રવાર, તા. ૨૮ મી
જીન ૧૯૧૨. અમદાવાદ.
For Private And Personal Use Only
5
આ કાલમાં સદ્ગુણીને મૂકી દુર્ગુણાને જોનારા તથા દાષા જોનારા ઘણા મનુષ્યા છે, અને તેઓના જય થાય છે. એવી માન્યતાને નિશ્ચય રીતે તે પ્રમાણે કર્દિ આપણે પ્રવૃત્તિ ન કરવી જોઇએ. સદ્ગુણુ દૃષ્ટિ અને સદ્ગુણુ વર્તનથી જે જય થાય છે તે સદા રહે છે, અને દુર્ગુણાથી કદાપિ અમુક પાપનુઋષિપુણ્ય વગેરે કારણેાથી જય થાય છે પણ તે સન્નકાલ રહેતા નથી. મેાટા મેાટા મુનિવરીને પશુ દુર્ગુણા પોતાની તરફ્ ધસડે છે, જેથી આપણે પડતાં દૃષ્ટાંત લઇને દુર્ગુણ્ણાના ઉપાસક ન બનવું જોઇએ. અવિદ્યા, ધૃતતા, સ્વાર્થ, કપટ,વિશ્વાસધાત, હિંસા, કૃતવ્રતા, અસત્ય, નિ ંદા, ઈર્ષ્યા અને અશ્રદ્ધા આદિ દુર્ગુણાએ આપણા ઉપર જય મેળવ્યે છે એમ માનીને આપણે દુષ્ણેાના દાસ ન બનવું એઇએ. સની મિત્રાચારી સારી છે પણ દુર્ગુણાની એક ક્ષણ સંગત પશુ સારી નથી. જે મનુષ્ય પેાતાની ઇંદ્રિયાને વશમાં રાખતા નથી અને અદ્ઘિત્તિથી બાહ્ય પદાર્થોદારા સુખ ભેગવવા અનેક પ્રકારનાં પાપકર્મો ફરે છે, તેને સુખ મળતું નથી