________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
સવત્ ૧૯૬૮ ની સાલના વિચારે.
ગુરૂ અને છે એવા સાધુ મહાત્માઐમાં હૃદયનો પરિપૂર્ણ પવિત્રતા હોવાથી તે જગત્નુ કલ્યાણ કરી શકે છે. જેના આત્માએ બહુ જાણ્યુ નથી ધા જોયુ નથી અને અનેક પ્રકારને અનુભવ કર્યાં નથી અને જેને ચ્યાના વિશાલદષ્ટિના શિખરે પહેાંચીને સત્ય અભય તા સત્ય વર્તન ચલાવવા સમ થયેા નથી, તથા જેના આત્મા અમુક પ્રકારની એક દેશીય ધાર્મિક રૂઢિમાં એકાન્તપણે આત્મ કલ્યાણુ માનીતે અન્ય ધર્મ ક્રિયાઓને ધિકકારે છે તેના આત્મા દુનિયામાં સૂર્યની પેઠે પ્રકાશ કરવા સમય થતા નથી. ઉચ્ચનાનદશાએ પહેચેલા જ્ઞાની મહાત્માએ! ધ પ્રોફેસરા ગણાય છે, અને તે»ાના મનમાં એકાંત કદાગ્રહ બંધાયેલા મનુષ્યા, એકડીયાંની શાળાના બાળકાની દશા જેવા લાગે છે, અને તેથી તેએાની ભૂલો તરફ માહત્માએ ઉપેક્ષા કરીને તેઓને જેટલી બુદ્ધિ ખીલી હોય છે તદ્દનુસારે ધર્મ પ્રવૃત્તિને દર્શાવે છે, પણ તે બાળકાની પેઠે જે જે કરે છે તે સત્ય માને છે, અને બાકીનું અસત્ય માને છે. તથા પર સ્પર કદાગ્રહથો ચર્ચા કરી લેશના વિચારેાને ફેલાવે છે, પણ અલ્પ દૃષ્ટિના યેાગે અનેકાંત જ્ઞાનરૂપ સાગરમાં ઝીલી શકતા નથી. એકાન્ત દૃષ્ટિ ધારક મનુષ્યા નાનાં બાળકા જેમ ઢબુડીએનેમાટે લડી પડે છે તેમ ધર્મના સાધનભૂત વસ્તુઓને માટે લડી મરે છે. તેવા અજ્ઞાની જીવાને સવરના હેતુ પણ આશ્રપણે પક્લુમે છે. જે અનેક અપેક્ષાએવાળા નયાના જ્ઞાનવડે અેકાન્ત તત્ત્વને પામ્યા છે એવા સત્પુરૂષો જગતના જીવાની અપેક્ષાવાળી દિવ્ય ચક્ષુએને ઉંધાડવા પ્રયત્ન કરે છે. તેઓને શુભ માર્ગે ચઢાવે છે. તેની લાતા સહન કરીને પશુ તેના ઉપર કા દૃષ્ટિ રાખીને ધ માર્ગ પર ચઢાવે છે. ઉત્તમ અનેક સદ્ગાના ધરભૂત એવા સાધુએ સદા જીવાની આન્તરિકદશા સુધારવા પ્રયત્ન કરે છે. ભાષા, વેષ અને ખાદ્ય ક્રિયામાં જેઓને મમત્વ હેતુ નથી, તેઓના દુનિયા ઉપર વિશેષ પ્રકાશ કરતા જાય તેટલે ઉંચે ચઢયા કરે છે. કુવામાં હોય તે। હવાડામાં આવે તેની પેઠે સાધુઓના ગુણે! ગૃહસ્થામાં આવશે. અયવા ગૃહસ્થા ઉચ્ચ સદ્ગુણેાથી ખીલ્યા હશે તે તેમાંથી કાઇ સાધુ થશે. તેનામાં ઉત્તમ અનેક સદ્ગા પ્રકટશે, અને અપરનું કલ્યાણુ કરવા સમર્થ થશે.
આત્મા ક્ષણે ક્ષણે
*
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
૩૪૩