________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
આહાર ગ્રહણ કરે છે, તેવા મનુષ્યા ખરેખર શકે છે, અને વૈરી ઉપર પ્રેમ અને દોષીજના તેઓને સુધારી શકે છે.
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચાર.
×
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અપરાધીઓને માફી આપી ઉપર કણ્ણા બુદ્ધિ ધારીને
X
સંવત્ ૧૯૬૮ ના અ. અષાડ મુદ્રિ ૭ શુક્રવાર તા. ૨૧ સી જીન ૧૯૧૨. અમદાવાદ.
For Private And Personal Use Only
૩૩૮
મન વચન અને કાયાથી અખંડિત બ્રહ્મચર્ય ધારણ કરનાર ખરેખર દેવ સમાન ચમત્કારિક કાર્યો કરી શકે છે. નવ પ્રકારની બ્રહ્મચર્યંની ગુપ્તિયા સાચવીને જે મનુષ્યા બ્રહ્મચર્યના ઉપાસક બને છે, તે મનુષ્ય અનેક રેગામાંથી બચી જાય છે, અને વીના સ રક્ષણુથી દી કાલિક ધ્યાન ધરવાને સમર્થ બને છે. મેસ્મેરિઝમ, હિપનેાટિઝમ વગેરે પ્રયાગા સારી રીતે કરવા હાય તા બ્રહ્મચર્ય ધારણ કરવાની ખાસ જરૂર છે. તત્ત્વવિધાને અભ્યાસ કરવાને માટે બ્રહ્મચર્ય ધારણ કરવાની ખાસ જરૂર છે. ગુરૂકુલમાં બ્રહ્મચારી અવસ્થામાં પૂર્વે અભ્યાસ કરવાને વિદ્યાર્થીઓ રહેતા હતા, અને ગુરૂની પાસેથી અપૂર્વ વિદ્યાઓની પ્રાપ્તિ કરતા હતા. આખા શરીરના સંચાને નભાવનાર વીય છે, અને તે વીનું રક્ષણ કરીને જેઓ ઉર્ધ્વરેતા બને છે તે મનુષ્યા સંકલ્પ મળને ખીલવી શકે છે તથા ધારેલાં કાર્યાની સિદ્ધિ કરી શકે છે. માબાપાએ પોતાના પુત્રા અને પુત્રીને સારા સમૈગામાં રાખીને તેને બ્રહ્મચારી બનાવવાં જોઈએ. બ્રહ્મચના બળથી અનેક પ્રકારના મંત્રાને માધી સિદ્ધ કરી શકાય છે. બ્રહ્મચય બળવડે દેવતાઓને વશ કરી શકાય છે. જે પુરૂષ પચ્ચીશ વર્ષ પર્યંત અને સ્ત્રી જે વીશ વર્ષ પર્યંત ગૃહસ્થાવાસમાં બ્રહ્મચર્ય ધારણ કરે છે. તે બન્ને દેશની, ધર્મની અને સમાજની ઉન્નતિ કરવા સમય થાય છે. હારે। ઇચ્છાએ તીને બ્રહ્મચર્યોં પાળવું જોઇએ. બ્રહ્મચર્યાંરૂપ કલ્પવૃક્ષને જે મનુષ્યા ઉછેરીને મોટું કરે છે, તેઓ તેનાં સ્વાદલ ચાખે છે, અને વંશ પરંપરાની ૐન્નતિના તે હેતુભૂત થાય છે. ગામ વા શહેરની બહાર,વનેાધાનમાં વા નદીના કાંઠે ગુરૂકુલા સ્થાપીને આર્યાવર્તના ઉછરતા બાળકાને કસરત કરવાનાં સાધના પૂરાં પાડવાં જોઇએ. ઉછરતા ખાળામાં સ્વતંત્ર વિચાર કરવાની ક્ષતિ