________________
Shri Mahavir Jain Aradhana Kendra
43
www.kobatirth.org
સવત્ ૧૯૬૮ ની સાલના વિચારા.
કરતા નથી. તેએાના ઉપર ગરીબ દુ:ખીની કળકળતી આંતરડીના શ્રાપ ઉતરે છે અને તેથી દેશની અધેાદશા થાય છે. લેખકા, વડતાઓ, કવિયે, રાજાએ, સાધુઓ, આચાર્યાં તે સત્પુરૂષોએ ગરીબ દુ:ખી પ્રાણીએની વ્હારે ચડવુ જોઇએ. દુષ્કાલમાં પીડિત લાખા મનુષ્યાનું રક્ષણ કરનાર જગડુશા શેડને ધન્યાદ ઘટે છે. દુકાલના વખતે મદદ કરનાર હેમાભ!ઇ અને હઠીસગ શેડને ધન્યવાદ ઘટે છે. છપ્પનની સામાં અન્ના મોટા ભાગે દુષ્કાલ હતેા અને ધાસ તે પૂર્વના વર્ષનુ હાવાથી મનુષ્યાના જેટલુ ઢેરાને દુ:ખ પડયું નહાતુ. આ સડસડની સાલમ તે પૂર્વના દુષ્કાલના મારાથી ધાસના અભાવે ઘણાં ઢારાને નારા થયા અને થાય છે. ગરીબ દુ:ખી ભિખારી ભનુષ્યની ગાણુ સ્થિતિ છે. તેણે એક દર આ સાલમાં મનુષ્યેા અને ઢારેને દુઃખનેા પારધી. જતે, હિંદુએ પારસીએ, ભાટીઆએ અને સરકાર તરફથી ગરીબ મનુષ્યને અતે ઢારેને મદ મળે છે. મુબાથી અમદાવાદ સુધી વિહાર થયે. તેથી દુકાલથી મનુષ્યાની અને ઢારાની જે દુર્દશા થઇ તેનું ખરાખર ચિત્ર દ્વારાયુ' છે. હિંદુસ્તાનમાં માંસ અને દારૂની વપરાશ વધતી જાય છે. કસાઇમાનાં વધતાં જાય છે. ગરીબ લેાકેાપર દુ:ખના મારી સખત પડે છે. પૈસાદારા સુખ ભાગવવા માટે તલસે છે. ગરીબ મનુષ્યોની આંતરડીઓના કકળાટ ઠેકાણે ઠેકાણે સાંભળવામાં આવે છે. રેપકારી સગૃહસ્થા બને તેટલું કર્યાં કરે છે. પણ હજી ગરીબ દુ:ખી મનુષ્યા અને ઢારાનાં દુઃખ ટાળનાર યાજના એની ખામીઓ અવલાકાય છે. હે ધર્માંરક્ષક દેવા ! તમેા દુઃખીએની સહાયે પધારા અને તમેજ દુ:ખીઓને મદદ આપવામાં અમને સહાયી થાઓ ! હૈ દેવા ! તમારી ફરજ બજાવે. વેાની દયા કરવી તેના સમાન કાઇ ધર્માં નથી. દરેક મનુષ્યા અપેક્ષાએ દાક્ટર છે અને દર્દી છે. એક બીજાના હૃદના દાઉટર બનવાની જરૂર છે. દ્રવ્યર્વૈદ્ય અને ભાવવૈધ બનીને દુનિયામાં પ્રસરેલા રાગાને દૂર કરવા પ્રયત્ન કરવા જોઇએ.
*
X
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
*
૩૩૭