________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલનાવિચારે.
ભેગવવા ઇચ્છા રાખે છે, તેઓ લાખો મનુષ્યોની દુઃખ દશા તરફ વિચાર કરી શકતા નથી, અને એને જ એવી ધન વસ્તુના તાબે થઇ પરતંત્ર બને છે તથા ભ્રમણુથી તેઓ પોતાને સુખો માને છે. દિવ્યજ્ઞાન વિના દુનિયાની કવિ થવાની નથી. દુનિયાને જ્ઞાન દર્શન ચરિત માને બોધ આપવાની આવશ્યકતા છે. સુખની દિશા તરફ ગમન કરનારા મન
એ પિત ન કરતાં હલકા હેય તેના તરફ માયાળું થવું જોઈએ, અને તેઓને ઉચ્ચ દશા કરવા પ્રયન કરાવવો જોઇએ પાતાના કરતાં નીચ, ગરીબ, દુઃખી અને અજ્ઞાની જે મનુષ્ય હેય તેના તરફ ઉચ્ચભાવથી જે દશના મનુષ્ય વર્તે છે તે દેશનાં મનુષ્યની સુખમય જીંદગી પ્રગટે છે. નીચ મનુને જયાં સુધી ધિકકારવામાં આવે છે ત્યાં સુધી કોઈ પણ દેશની વા સમાજની સુખમય જીદગી બની શકતી નથી. દુનિયા
જ્યારે પિતાના કરતાં નીચ ગરીબ મનુષ્યોને અને ગરીબ દુ:ખી ને સહાય આપશે અને તેઓનાં અશ્રુ હુશે ત્યારે તે સુખમય જીદગીની વાનગી ચાખી શકશે. સ્વાર્થમાં રાચી માચી રહેનારા દુનિયાના મનુષ્ય ખરેખર પિતાની અમુલ્ય છંદગીને હારે છે અને આત્માના સણુણેને પ્રકાશ કરી શકતા નથી. ન્યાય નીતિથી અનેક અપરાધમાંથી દુનિયાના મનુષ્યોને બચાવી લેનાર સંપુરૂષો જ્યાં ત્યાં પ્રકટી નીકળે એજ અંતઃરણની તીવ્રછા છે.
સંવત્ ૧૯૬૮ ના અ. અષાડ સુદ ૫ બુધવાર તા. ૧૯ મી
જુન ૧૯૧૨. અમદાવાદ. હજાર દીન કંગાલ ગરીબ આંધળાં લુલાં અને આધાર વિનાનાં મનુ ભૂખથી બુમો પાડે છે. રડે છે, કાલાવાલા કરે છે, ઘેરઘેર અને શેરીએ શેરીએ ભમે છે, હજારે ગાયે ભેસે વગેરે પશુઓ દુઃખે રડવડે છે. બૂમ પડે છે, કસાઈ વાડે જાય છે. ભૂખથી તે મરે છે, કોની ગરીબ દશા થતી જાય છે. ઢેરાનું અને મનુષ્યનું દુઃખ આંખોએ દેખી શકાતું નથી. જે લક્ષાધિપતિ વિદ્વાને આવા ગરીબ મનુષ્યની અને ટોરોની દયા નથી કરતા અને તેઓના ભલા માટે પોતાની શકિતને સદુપયોગ
For Private And Personal Use Only