________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૩૪
સવત્ ૧૬૮ ની સાલના વિચાર.
વાના મહાન ઉપાય છે. પેાતાની વૃત્તિ પ્રમાણે પ્રભુની ભકિત કરી શકાય છે. જેમ જેમ સદ્ગુદ્ધિની વૃદ્ધિ થાય છે, તેમ તેમ પ્રભુને માર્ગ વિશેષ પ્રકારે દેખાય છે. પ્રભુ અને ગુરૂપર પૂર્ણ વિશ્વાસ ધારણ કરીને જે મનુષ્ય ધને સેવે છે તે અનેક વિઘ્નામાંથી પસાર થઈને પ્રભુને ભેટી શકે છે.
X
www.kobatirth.org
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
સંવત્ ૧૯૬૮ ના એ અષાડ શુદ્ધિ ને સોમવાર. તા. ૧૭ મી જીન
૧૯૧૨. અમદાવાદ.
For Private And Personal Use Only
આપણે એમ માનીએ છીએ કે સત્તાએ સર્વ જીવ પરમાત્માના જેવા છે. જ્યારે વાસ્તવિક સ્થિતિ આ છે, ત્યારે આપણે સર્વ આત્માઆને સિદ્ધતા ભાઇ તરીકે ગણીને તેમના પ્રતિ શુદ્ધ પ્રેમભાવથી વર્તવુ જોઇએ, અને તેઓના તિરસ્કાર વા તેઆના ઉપર દ્વેષ વા તેઓની નિદા ન કરવી જોઇએ. મનુષ્યા જગતના ગમે તે વ્યવહારથી વર્તતા હાય પશુ જો કૅમરૂપ પડદાને દૂર કરીને રૃખીએ તેા તેઓ પરમેશ્વર છે. એમ ભાસશે. મનુષ્યા અને અન્ય વાતે આપણુ સ'ગ્રહનયની દૃષ્ટિ અવ લેાકવા જોખે. જગતના અનેક પ્રકારનાં વ્યાવહારિક કાર્યો કરતાં છતાં પણ જો આપણી ઉપયુકત દૃષ્ટિ રહે તે આપણે મનની ઉચ્ચ દશા કરીને દુનિયામાં કેટલા બધા નિર્લેપ રહી શકીએ અને તેમજ આપણે દુનિયાનું કેટલુ બધુ કલ્યાણુ કરી શકીએ. ગ્રહનયની દૃષ્ટિથી જગને અવલાકવાને અભ્યાસ પાડવાથી જગત્ જીવના દે। દુખવાનો વખત આવતા નથી, અને તેમજ જગતના જીવે પ્રતિ ઉત્તમ દૃષ્ટિ રહેવાથી પેત્તાના આત્મામાં પ્રકટેલી એવી ત્તમ દષ્ટિ પૉતાનેજ ઉત્તમ ક્ષ આપવાને માટે સમથ ખતે છે, જેટલા કલિ આવી દૃષ્ટિથી મનુષ્ય દેખે તેટલા કાળ તેની ઉત્તમ પરિણુતિ રહેવાથી તે શુદ્ધ પ્રદેશમાં ગમન કરે છે. આત્માની અન્ય આત્માએ પ્રતિ પૂજ્ય દૃષ્ટિ રહે તેમાં તે પૂવૃષ્ટિ જે આત્મામાં પ્રકટે છે, તેજ આત્મા વસ્તુતઃ પૂજ્યવની ઉચ્ચ કાર્ટિ પર ચઢે છે. જે મનુષ્ય આત્માઓને સત્તાથી પરમાત્મા રૂપે અવલીક છે, તે મનુષ્યો પરમાત્મ તત્ત્વની ભાવનાના બળથી પેાતાના આત્માને પરમાત્મા થવાના સાગમાં મૂકી શકે છે. મનુષ્ય આવી પરમાતાની દૃષ્ટિથી આત્માઓની મૂળ