________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચાર.
૩૩૩
સંવત્ ૧૮૬૮ ના અધિક અષાડ સુદિ ૧ રવિવાર તા. ૧૬ મી
જીત ૧૯૧૨. અમદાવાદ.
પ્રભુના ભકત થવાની ઇચ્છા સર્વે મનુષ્યા કરે છે પરન્તુ ભક્તના ગુણેાને પ્રાપ્ત કર્યા વિના કદિ પ્રભુના સાચા ભત બની શકાતું નથી. સાધુ થવાની ઇચ્છા કરનારે સ વસ્તુઓની મમતાને ત્યાગી દેખાડવી જોઇએ. ત્યાગ વિના સાધુત્વ પ્રાપ્ત થઇ શકતું નથી. આપણે અન્ય મનુધ્યેાની પાસેથી જે લેવા ઇચ્છીએ છીએ તે કરતાં કરાડગણું ગમે તે રીતે અન્યને આપવા ઇચ્છા કરવી જોઇએ. પરસ્પર આપવું અને લેવું એ પાતાની ફરજ છે એમ વિચારીને પોતાની કરજ બજાવ્યા વિના કદાપિ કાઇએ ન રહેવુ જોઇએ. મન વચન અને કાયાનું ધન આપણી પાસે પુષ્કળ છે, મન વચન અને કાયાના ધન તે કેળવણીના અન્યાના ભલા માટે ઉપયેાગ કરવાની જરૂર છે. ધર્મનાં માટાં મોટાં અનુષ્ઠાના કર્યાં પહેલાં પેાતાની માનસિક આદિ શક્તિયાને સદુપયાગ કરવાનું કાર્યં શિખવું જોઇએ. જે ધર્મ, મનુષ્યેની આંતરડી ઠારવાને ઉપદેશ દેતા નથી અને સ્વાઈની ખાડમાં ઉતરવાનું કહે છે તે ધર્મને દૂરથી નમસ્કાર થાએ. આપણાજ આત્મા આપણને કહી આપે છે કે સર્વનું ભલું ચિતવવુ અને સનું ભલુ કરવું. જે મનુષ્યની આંખમાં સ્નેહ નથી, અન્યને માટે ક્ષમા નથી, અને અન્યનું ભલું કરવાની વૃત્તિ નથી તે મનુષ્ય હજી પ્રભુના ધર્મની ગધ પણ પામી શકતે નથી. પ્રભુના જેવા ગુણા ધારણ કર્યાં વિના પ્રભુનાં દર્શન અને પ્રભુની પ્રાપ્તિ થઈ શકતી નથી. મારા ધર્મ શ્રેષ્ઠ છે એમ તા વગડામાં રહેનાર ભિન્ન પણ કહે છે, પણ પેાતાના ધર્મ પ્રમાણે વર્તીને જગને પ્રભુના દિવ્ય માર્ગમાં વહેવરાવે એવા જે કાષ્ટ બને છે તેને ધન્યવાદ ઘટે છે. ઉદારભાવ અને દાન વિના પ્રભુના માર્ગમાં વહી શકાતું નથી. પ્રભુના સત્ય ધર્મમાં અસત્યની મલીનતા હોયજ નહિ. પ્રભુ પ્રાર્થના વગેરે ક્રિયાઓ કરનારાએ જો મનનું પાપ ન ત્યાગે તે પ્રભુની પ્રાર્થનાથી તે લાભ પ્રાપ્ત કરી શકે નહિ. મનુષ્યા સ્વાર્થાદિવડે પ્રભુને છેતરવા જાય છે પશુ તે જાણુતા નથી કે કદિ પ્રભુને છેતરી શકાયજ નહિ. મલિનવાસનાઓની તૃપ્તિ માટે જે પ્રભુની ભક્તિ કરે છે તે મનુષ્ય અજ્ઞાની છે. અજ્ઞાની મનુષ્યા પેાતાની વૃત્તિ પ્રમાણે પ્રભુને કહ્યું છે અને પોતાની ાંત્ત પ્રમાણે અનુષ્કાના કલ્પે છે. જગતમાં અજ્ઞાનીયેા ઘણા છે, અને જ્ઞાનિયા થોડા છે. નાનામાં નાના બાળકની પેઠે સરલ થવું. એજ પ્રભુને મેળવ
For Private And Personal Use Only