________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪ર
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો.
સંવત ૧૯૯૮ ના જેઠ વદ ૦)) શનિવાર, તા. ૧૫ મી
જુન ૧૯૧૨. અમદાવાદ. ગુણાનુરાગી મનુષ્ય ઘણા થોડા છે. આભનું! દુનિયાના મનુષ્યની ગમે તેવી દશા દેખીને તું તારો વિકાર ત્યાગ નહિ. ન્યાય સંપન્ન વૈભવ વિના જેમ ગૃહસ્થ મનુષ્યોમાં ધમ પ્રકટ નથી તેમ ત્યાગીઓમાં ખરા અંત:કરણથી નિર્દોષ આહાર ગ્રહણ વિના સયમ વીયૅલ્લાસ પ્રકટી શકતો નથી. વેષ માત્રથી સાધુપણું આવતું નથી. સગુણેથી સાધુપણું પ્રકટી શકે છે. ગુણો વિના વતની શોભા વૃદ્ધિ પામી શકતી નથી. સાધુઓના ગુણો વિના સાધુનો વેશ પહેરીને જેઓ સાધુઓ બને છે, તેઓના અયોગ્ય આચરણેથી સાધુ વર્ગમાં અસાધુતાને સડે પેસે છે, અને તેથી સાધુ વર્ગની અવનતિ થયા વિના રહેતી નથી. જે દેશમાં અને જે કાળમાં કોઈપણ ધર્મના સાધુઓ સુદ બાબતને લઇ પરસ્પર કલેશ કરે છે, એક બીજાની નિંદા કરે છે, એક બીજાની ઉપર આળ ચઢાવે છે, એક બીજાની અવનતિ ઇરછે છે, એક બીજાના ગુણને દેખી શકતા નથી, પરસ્પર એક બીજાનું અશુભ કરવા પ્રવૃતિ કરે છે, અને આંખમાં અગ્નિને ધારણ કરે છે, તે દેશની તે કાલમાં ઉન્નતિ થઈ શકતી નથી; પણ ઉલટી તે દેશની તે કાલમાં પડતી થાય છે. જે દેશમાં જે કાલમાં ગમે તે ધર્મના સાધુઓ દુર્ણ તરફ દોડે છે અને સદ્ગણોના સામું અવલોકતા નથી. તેઓ વિરાગ્ય, ત્યાગ અને ઉદારભાવ અને સમાન દષ્ટિથી પિતાનું અને દુનિયાનું શ્રેયઃકરવા પ્રવૃત્ત થતા નથી. તેઓ સ્વાર્થી વૃત્તિના દાસ બને છે અને પરમાર્થના સામું જોતા નથી. તેઓ પિતાના અધિકાર પરત્વે જે જે ગુણ ધારણ કરવાના છે, તેને ધારણ કરતા નથી. આત્માના ગુણો પ્રકટાવવાને પ્રયત્ન કરતા નથી અને ગુણીના ગુણેને પણ અવગુણપણે ચડે છે, તે કાળમાં તે દેશની ઉ િ દઇ શકતી નથી. કિન્તુ દેશની પડતીનાં મિહનો પ્રકટી નીકળે છે. જે દેશમાં જે કાળમાં ગમે તે ધર્મના સાધુઓ રજોગુણ અને તમોગુણના તાબે થયું છે તે કાલમાં તે દેશમાં તે તે ધર્મના સાધુઓ પિતાના હાથે પોતાની ': તો એ નાંખે છે. જે હાલમાં જે દેશના મનુષ્યો દુર્ગુણોમાં ફસાતા જબ છે. અને રાગુની પર છે રાખતા નથી તથા એક બીજાને ભલામાં ૨ ૬ આપતા નથી તથા સ તે મારું એમ માનતા નથી, તે કાળમાં તે દરામાં તે મનુષ્યની ઉન્નતિ થઈ શકતી નથી.
For Private And Personal Use Only