________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારો.
કર
ત્યાગ કર્યો હાય પશુ પ્રતિજ્ઞાપાલનશક્તિ વિનાના મનુષ્યા સર્પ, રાક્ષસ અને ધૂમકેતુ કરતાં વિશેષ નય કરે છે. કપટ, ટ્રેડ, વિશ્વાસધાત, સ્વા તુચ્છતા, લાભ, ભય, નિર્બળ મન, અને ધ પર અવિશ્વાસ પ્રત્યાદિ દુશે. જેનામાં હૈય છે તે મનુષ્ય પ્રતિજ્ઞાના નામને લજવું છે, અને ખરના જેવા છતાં સિંહનું ચામડું એઢી સિહુ જેવા બનવા ધારે છે પશુ અન્તે તેના નાશ થાય છે. જે મનુષ્ય પ્રતિજ્ઞા પાળવાને માટે શક્તિમાન થાય છે તે મનુષ્ય ગુણેાને ખીલવવા માટે શક્તિમાન થાય છે. જે મનુષ્ય ક્રૂત પ્રતિજ્ઞા પાળવાની ફિંચ ધરાવે છે અને તે પ્રમાણે વર્તે છે તેનામાં સર્વ પ્રકારના ગુણેા ધીમે ધીમે આવે છે. ગમે તેવા સમેગામાં પ્રતિજ્ઞાપાલન શક્તિ ખીલવા. સર્વ ગુણા મેળવવાની પૂર્વે પ્રતિના ગુણને ખીલવા. પ્રતિજ્ઞા પાલનશક્તિમાં પાસ થા. પ્રતિજ્ઞાપાલનતિ ખીલવવાથી મનુષ્યો દેવ સમાન તે છે અને દુનિયાને સ્વર્ગ સમાન બનાવે છે.
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સવત્ ૧૯૬૮ જેઠ વિદ્ધ ૧૩ ગુરૂવાર તા. ૧૩ મી
જુન ૧૯૧ર. અમદાવાદ.
For Private And Personal Use Only
7
મનુષ્યાને અન્નદાન આદિ દાન આપ્યાથી તેમને પેાતાના ધર્મમાં દાખલ કરી શકાય છે. તે માટે ખ્રીસ્તીઓના દાખલા મેજીક છે, અને આજ કારણુથી સાધ વાત્સલ્ય કરવાની જરૂર છે. મનુષ્યાને પોતાના ધર્મમાં દાખલ કરવા હાય તા તેમને જે જે બાબતની સહાય આપવી ઘટે તે આપવી જોઇએ. આ રિવાજ ઘણા સૈકાથી ચાહ્યા આવે છે, અને તે અનેક આકારાવડે પોતાનું અસ્તિત્વ ધરાવી શકે છે. અન્ય મનુષ્યાને પોતાના ધર્મોમાં લેવાને માટે અન્ય ઉપાય એ છે કે તેના આત્માનુ કોઇષ્ણુ રીતે ભલું કરવા અનેક ઉપાયો કરવા. પ્રભાવનાને મુખ્ય ઉદ્દેશ ઉંડા ઉતરીને તપાસીયે છીએ તે તેમાંથો ઘણું જાણવાનુ મળી આવે છે, અને તે ધર્મના પાયા ઉડા નાંખવામાં ઉપયોગી નિમિત્ત કારણ છે. મનુજ્યામાં ધર્મની ભાવનાની વૃદ્ધિ થાય એવી પ્રભાવનાની મુખ્ય સરક્ષ વ્યાખ્યાના અર્થ છે, અને તેના અર્થ પ્રમાણે પ્રવૃત્તિ થાય તા દ્રષ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી પ્રભાવના કરનારને મહાન લાભ પ્રાપ્ત એઇશકે. ધર્મની
42