________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ની ‘સાલનાવિધ્યારા.
સવત્ ૧૯૬૮ ના જે વિદ્ધ ૧૧ મગળવાર તા. ૧૧ શ્રી જીન ૧૯૧૨. અમદાવાદ
For Private And Personal Use Only
३२७
શ્રીમદ્ રવિસાગરજી મહારાજને સ્વર્ગગમન થયાં આજ ચાદ વર્ષ પૂર્ણ થયાં છે. શ્રીમદ્ રવિસાગરજી મહારાજની અનુભવદ્ધિ શ્રેણી હતી. તે કાલમાં તે ઉત્કૃષ્ટ ચારિત્ર ધારક હતા, તેમના મનુષ્યાપર સારા પ્રભાવ પડતા હતા. શ્રીમદ્ની દી દૃષ્ટિ હતી. મનુષ્યની પરીક્ષા કરવામાં તે એક્કા હતા. તે પચ્ચીશ વર્ષ પર મળેલા મનુષ્યને પણ અધરાત્રીએ ખેલાવા માત્રથી ઓળખી કાઢતા હતા. તેમણે સીતેર વર્ષનું આયુષ્ય ધાયું હતુ. ભાષા સમિતિના સારી પેઠે પંચાગ ધારતા હતા. ગમે તેવા વિકટ પ્રસ ંગામાં દીર્ધદષ્ટિ અને સમય સૂચકતાને વાપરી નિભૅપ રહીને અન્યા ઉપર પોતાન પ્રભાવ પાડતા હતા, અને અન્યાને ધર્મોનુયાયી બનાવતા હતા. તેમનામાં પ્રમાણિકત્વ હતુ. તેથી તેમના બેલેના ભાર જૈનકામ ઉપર ઘણા પડા હતા. એક આંખમાં ચંદ્ર અને એક આંખમાં સૂર્ય એવી સ્થિતિથી શ્રીમદ્ શિષ્યાનું હિત કરતા હતા. તેમના સમાગમમાં આવનાર મનુષ્યાનાં મન તેઓ પાતાની તરફ આકર્ષી શકતા હતા. નાની ઉમ્મરના સાધુનુ પણ વ્યાખ્યાન સાંભળવામાં રૂચિ ધારણ કરતા હતા, અને તે પ્રમાણે વર્તીને સાધુઓ ૧ પાત્ત પાતાને 'અનુભવ આપતા હતા. શ્રીમદ્ અખ બ્રહ્મચર્ય ધારક મહાપુરૂષ હતા તેથી તેમનામાં વચન સિદ્ધિ હતી. શ્રીમદ્વે પહેલાં જરા ગરમ `સ્વભાવ હતા, પણ હળવે હળવે જીમ્મર વીતતાં તે ધણા
ન્યૂન થઇ ગયા હતેા. શ્રીમદ્ અન્ય સાધુઓની સાથે સ પીને ચાલતા હતા, અને કદિ કાઇ જાતના ફ્લેશ અને જૈનશાસનની હીનતા કરાવે એવી ધમાધમમાં પડયા નહોતા. તેમના સમકાલીન સાધુઓ અને જૈતકામમાં તેમની સારી પ્રતિષ્ઠા હતી. તેઓ ચારિત્ર ધર્મના અભિમાન કરતા નહાતા. ગચ્છની ખંડન મડન ચર્ચામાં શ્રીમદ્ પડયા નહોતા. પંચાચાર પાળવામાં પ્રમાદ દશા ટાળીને યથાશક્તિ પ્રયત્ન કરતા હતા. ક્રિયા મા માં સાગરના સધાડા વખાય છે. તે બાબતમાં શ્રીમદ્ વખણાતા હતા. તેમના બનાવેલા કાઇ ગ્રંથ નથી. હૃદય સદ્ગુણાને તેમણે સારી પેઠે ખીલવ્યા હતા. અને આગળ ખીલવવા પ્રયત્ન કરતા હતા. શ્રામદે પોતાની છડી પડાતી નથી. મરણુ વખતે અમેએ ધણું ધ્યુ હતું, પણ તેમણે સ્પષ્ટ ના કહી હતી. શ્રીમા ધર્માંચારા સારા હતા. શ્રીમદ્ જુના જમાનાને અનુસરીને કવનારા હતા. તે વખતમાં ઘણા માધુની તેવી દૃષ્ટિ હતી. શ્રીમદ્ વક્તા, ધર્મપ્રચારક,