________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
કરદ
સવત ૧૯૬૮ ની સાલના વિચાર
વાની બિલકુલ પૃચ્છા ન હોય તે પ્રતિક્રમણુરૂપ ચાગ માર્ગના અધિકારી ગણી શકાય છે. દૃષ્ટા, દૃષ્ટ અને દનની એકતાને તે પામે છે, તે ખરા દર્શન કરનારા ગણી શકાય છે. ધર્મની જે જે ક્રિયાઓ, જે જે અનુક્ષના પાતે કરે અને તેના પૂર્ણરહસ્યને સારી પેઠે અવખાધે તે ક્રિયાયેગી ગણી શકાય છે. જે જે ધર્મોની ક્રિયાએ કરતાં આખું જીવન ચાલ્યુ જાય અને મૈત્રી દયા; ભક્તિ, સમાનભાવ, વૈરાગ્ય, નીતિ, વ્રત, ઉદારભાવ વિનય, અતિથિ સત્કાર વગેરે ગુણાને ન પામી શકાય તેા ધર્મની ક્રિયામાં પાતાની ચૈાગ્યતા નથી એમ અવમેધવું. જે મનુષ્ય વિદ્વાન્ ય પણ પ્રેમ ભ્રાતૃભાવ, દયા, સત્ય, પ્રમાણિકતા, નીતિ આદિ સદ્ગુણાથી રહિત હોય તે પેાતાનું કલ્યાણ કરી શકતા નથી, અને દુનિયાનુ ભક્ષુ પણ કરી શયતા નથી. જે ખાદ્યની તપશ્ચર્યા કરીને તપસ્વી બન્યા હોય પણુ અન્તમાં સમતા, વ્યા, સત્ય, પરમાતા, પાપકાર વગેરે સાથી અલંકૃત ન હોય તા તેનુ તપશ્ચરણ કેસુડાના પુષ્પની પેઠે શાભત્તુ નથી. જેનામાં કદાગ્રહ હાય, અને રસ્તામાં જતાં લેાકાની સાથે લડી ભરનાર હોય અને તેમજ સંકુચિત દૃષ્ટિથી વર્તમાન કાલના લાભનેજ અવલેાકનાર હાય તથા વિષ્યના મહાન લાભને ભૂલનાર હોય, તેમજ ભિન્ન ભિન્ન વિચારકાની વચ્ચે ઉભા રહી પરમાર્થ કાર્ય કરવાની શક્તિ ન ધરાવતા હોય તા લાકાયાગી મહાકાર્યાં. કરવાને શક્તિમાન થતે નથી. તેમજ તે દુનિયામાં પરે।પકારી જેવે જોઇએ તેવારૂપે બની શકતા નથી. જે મનુષ્ય દુનિયાના મનુષ્યાનું થયઃ કરવા કંઇ પણ હૃદયની લાગણું ધૃતે નવ તે મનુષ્ય ખરેખર દુનિયાના સ્મરણમાં રહી શ ખાં દાંતયામાં સ્વાર્થ સાધક ગણાય છે. જે . નુષ્ય દુનિયામાં ર્વનું ભલુ કરેલાં પ્રયત્ન કરે છે તે વિક્રમ રાજા પેઠે પાતાની પાછળ અર્ નામ કરો જાય છે. જેને દુનિયામાંથી ગુણા લેવાની બુદ્ધિ હોય છે તેને ગુણે મળે છે, અને જૈત દુનિયામાંથી દુગુણા લેવાની વૃત્તિ હાય કે તેને ગુણા પ્રાપ્ત થાય છે. દુનિયામાં જેવું લેવું હોય તેવુ તૈયાર છે જે મનુષ્ય આત્માના મૂલ ધર્મ જાણે છે તે દુનિયાને સુખના માર્ગે દોરવા ખરી દૃષ્ટિને ધારણ કરી શકે છે. જે મનુષ્ય આત્માના સ્વાભાવિક સદ્ગુાને ધારણ કરે છે તે દુનિયાને સત્ય પાગપર લાવી શકે છે.
થ
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
×