________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારા.
જે જે છે તેમાં સÖાહુ છે, એમ માનીને અન્યાને ઉદારભાવથી જે જે આપવાનું હોય તે આપ ! એકનુ અનન્ત ગણું થાય તેવુ અ ન્યાને આપ ! ભવિષ્યમાં પરપરાએ પ્રતિદિન વૃદ્ધિ પામે તેવુ અન્યાને આપ. જે જે મનુષ્યાને જે જે સમયે જે જે ઉપયાગી હોય અને તે તે તારી પાસે હોય તે આપ ! તું આપવા માટે જન્મ્યા છે. જે જે આપ. વાથી પ્રતિમદલા તરીકે જે જે પાછું મળે છે તેનીઇચ્છા ન રાખ. જે જે આપે તે બહુમાન અને શુપ્રેમથી આપ !
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
અતિથી સત્કાર એ આર્યાંનું મુખ્ય લક્ષણ છે. જેના હૃદયમાં અતિથી સત્કાર નથી તે પોતાના દેશની, ધર્મની અને આભાની અવગણના કરે છે. શત્રુ પણ અતિથિ થને આવે તે। તેની ગુરૂજનની પેઠે સેવાભક્તિ અને બહુમાન કરવું. શત્રુ પણુ અતિથિ થઇને આવે તે તેના ઉપર અરિબુદ્ધિ ધારવી નહિ, પણુ તે પેાતાના છે એવી બુદ્ધિ ધારણ કરવી કે જેથી ભવિષ્યમાં ધણાભવ પર્યંત વૅર સંસ્કાર પડવાના હોય તે ન પડે અને વમાનમાં તે સ ંસ્કારો ટાળીને મહાન ઉપકાર કરી શકાય. તથા સત્પુરૂષાની કાટિમાં પ્રવેશ કરી શકાય. જેની પાસે પ્રતિપક્ષી પણ અતિથિ થઈને આવે અને તેને જે માન આપતા નથી તે મનુષ્યની કાટીમાં ગણાવવાને લાયક નથી. જે અતિથિને અનાદર કરે છે, તેને સદ્ગુણા અનાદર કરે છે. સાધુઓમાં, ત્યાગીઓમાં, ગૃહસ્થામાં અતિથિ સત્કાર ગુણુ ખીલવવા જેએ ઉદ્યમ કરે છે તે પરમાત્માના સાચા સેવકા છે. પોતાની પાસે આવેલા કોઇપણ આત્માના તિરસ્કાર કરવા એ પોતાના તિરસ્કાર કરવા બરાબર છે. જે મનુષ્યામાં અતિથિ સત્કાર ગુણુ છે તે આર્યાં છે. અતિથિ સત્કાર કરવા એ પરમાત્માના સેવક બનવાની ઉત્તમ નિશાની છે.
*
સવત્ ૧૯૬૮ ના જેઠ વિક્રે ૧૦ સામવાર તા. ૧૦ મી જીન ૧૯૧૧. અમદાવાદ.
For Private And Personal Use Only
હસ
જેનું મન નાના બાળકની પેઠે સરળ છે તે સત્યપુરૂષ કહેવાય છે. જેના મનમાં કપટની મલીનતા નથી અને સદાકાલ આનન્દી રહે છે તે
ચોગી થવાને માટે લાયક છે. જેના મનમાં પ્રતિક્રમણુ કર્યાબાદ પાપ સેવ