________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સંવત ૧૯૬૮ ની સાલના વિચારી.
વિરલા હાય છે. તે પ્રમાણે સત્પુરૂષોની પાસે વસનારા-બેસનારા તા ઘણા હોય છે. પરંતુ સત્પુરૂષોના હ્રદયને પ્રાપ્ત કરનારા તા વિરલા વિણી મનુષ્યા હાય છે.
X
ઉત્તમ સત્પુરૂષા તરo પૂજ્યભાવ, ભકિત, પાતાનાં કરતાં નીચી કોટીના જીવા પર દયા, સ્વધર્મી મનુષ્ય પર સ્નેહ દૃષ્ટિ અને ગુણી જનેપર પ્રમાદ ભાવના જે ધારણ કરે છે, તેઓ આગળના માર્ગ પ્રાપ્ત કરે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સન્તાના પ્રેમ સદાકાલ ઇવેા. સત્પુરૂષોની કૃપાદૃષ્ટિ જેના ઉપર પડે છે, તેના ઉદ્ધાર થયા વિના રહેતી નથી. માટે ગમે તેવા સાનુકૂલ સંચાગામાં અને ગમે તેવી ઉચ્ચ દશામાં પણ સતાની કૃપા મેળવવા પ્રયત્ન કરવા.
X
*
૩૨૩
X
સવત્ ૧૯૬૯ ના જેઠ વૃદ્ધિ ૮ શનિવાર તા. ૮ મી જીન
૧૯૧૨ અમાવાદ.
For Private And Personal Use Only
અમુક મનુષ્યની સાથે અણુમનાભ થવાથી ઉપાડેલા કાર્યથી દુર રહેવું એ ઉત્તમ મનુષ્યનું લક્ષણ નથી. જે ખાત્રામાં મતભેદ ાય તે વિના અન્ય સર્વ બાબતામાં બન્ને સાથે રહીને કાર્ય કરવુ બેઇએ. અપમાન વગેરે સહન કરીને અણુબનાવ ભૂલી જઇ સની સાથે રહીને કાર્ય કરવાં જોઇએ. કોઇ પણ ગરીબની આંતરડી દુઃખવવી એના જેવુ કાઇ અધાર કર્મ નથી. એવા પાપની સજા, કર્મના નિયમ પ્રમાણે વહેલી મેડી થાય છે. મીઠાશ ભરેલા શબ્દે ખેલનારાએ દેશ સમાન છે. જે મનુષ્ય મીઠાશ ભરેલા શબ્દથા અન્યાને ચાહે તન સર્વે ચાહે છે. વેરનું આધ પ્રેમ છે. કાણુ મનુષ્ય આપણા ઉપર વેર રાખે તા આપણે તેના ઉપર પ્રેમ ધારણ કરવા જોઇએ. આપણું બૂરૂં કરનારનું કદિ નુકશાન કરવા પ્રવૃત્ત થવુ નહિ. એ દુનિયામાં પૂજ્ય મહાત્મા થવાનું પ્રથમ પગથીયું છે. હું ચેતન । તારા ઉપર કાઇ અશ્યિ ધારણ કરે તે તારે સામા ઉપર દિખાય ધારમુ કરવી નહિ. તારૂ અશુભ કરનારાઓને મારી આપ. શહની સામે શાતા ધારજી કરવી એ કંઇ સત્વ ગુણી મનુષ્યનું લક્ષણ નથી. અપરાધી જીવા ઉપર સદા કાભાવના ધારણ કરવી. ભુંડાઈમા