________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારી.
સવત્ ૧૯૬૮ જે વિદ્ધ ૨ રવિવાર તા. ૨ જી જીન
૧૯૧૨ અમદાવાદ.
X
X
મનુષ્યામાં જે જે અંશે સદ્ગુણે! હાય તે તે અંગે તેઓની પ્રશ ંસા કરવી. મનુષ્યાના દોષો નહિં દેખતાં તેનામાં રહેલા ગુણા દેખવા જોઇએ. કોઇપણ મનુષ્યથી જગતના જીવા પ્રતિ અત્યંત ઉપકાર થતા હાય તેની હેલના કરવાથી, તેના શુભ કાર્યમાં હાનિ પહોંચાડવાથી જગના જીવાને પરપરાએ હાનિ પહોંચાડી શકાય છે. મનુષ્ય ને કદિ તેઓની નિંદા કરીને સુધારી શકાતા નથી. મનુષ્યાને સદ્ગુણ્ણા તરફ્ રૂચિકરાવવાથી તેમેની દેાષા તરફની પ્રવૃત્તિ મંદ પડે છે, અને સદ્ગુણાની પ્રત્તિ શરૂ થાય છે. શુદ્ધ પ્રેમ દૃષ્ટિથી સર્વ જીવાને દેખવાના અભ્યાસ પાડવાથી કોઇપણ જીવના ગુણે! દેખવા તરફ લક્ષ્ય ખેંચાય છે. જેના ઉપર આપણા પ્રેમ હોય છે, તેના ગુણાજ આપણે દેખીએ છીએ અને તેના દાષા ઢાંકવાની પ્રવૃત્તિ થાય છે. આપણા તેવેા પ્રેમ જો જગતના સર્વ જીવા સાથે વર્તે તે કોઇપણ જીવની નિદા વા તેની હેલના કરવાની વૃત્તિ થાય નહિ. આવી પ્રેમ દૃષ્ટિમાં અનેક વિઘ્ના આવે છે, અને જેથી જેના ઉપર પ્રેમ હાય છે, તેના ઉપર દ્વેષ થવાથી પ્રેમીને દ્વેષી માનીને તેના ગુણ્ણાને પણ દુશેાના રૂપમાં ફેરવી નાંખવામાં આવે છે. પાછે ષીના ઉપર પ્રેમ થવાથી તેના સદ્ગુણાને સદ્ગુણા તરીકે દેખવામાં આવે છે, અને દુર્ગુણા તરફ લક્ષ્ય રહેતું નથી. મેાક્ષમાર્ગની નિસરણી ઉપર પગ દેતાં પહેલાં મનુષ્યાએ શુદ્ધ પ્રેમને સબધ સ જીવેાની સાથે બાંધવા જોઇએ. જેમ જેમ સર્વ જીવાપર શુદ્ધ પ્રેમ વિસ્તરે છે તેમ તેમ સત્ર સદ્ગુણા દેખાય છે. પ્રારંભાવસ્થામાં આજ પગથીએ આગળ ચઢી શકાય છે, પછી કર્માંના ચેાગે ગમે તે સ્થિતિમાં મૂકાયેલા મનુષ્યાએ પ્રથમ આ ભાગે ગમન કરવું એ ઉત્તમ ઉપાય છે. પ્રથમાળ્યાસની ભૂમિકામાં જેએ દુ:ખ વેઠીને રહે છે, તે સર્વ જીવાની સાથે ગંભીરતા રાખીને સદ્ગુણાના પાત્રભૂત બને છે. દુનિયાને આવી સ્થિતિમાં લાવવાને માટે સત્ પુરૂષોએ પ્રયત્ન કરવા બેઇએ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
For Private And Personal Use Only
૩૧૭
X