________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારા.
સવત્ ૧૯૬૮ ના જે વિદે૧ શુક્રવાર તા. ૩૧ મી મે
૧૯૧૨ અમદાવાદ.
*
જે મનુષ્યા ઉપકારને ભૂલી જતા નથી તે મનુષ્યત્વને લાયક છે. ઉત્તમ પુરૂષા ઉપકારના પ્રતિ બદ્લા વાળવા માટે વખત આવે ભૂલ કરતા નથો. જગતમાં કાણુ મનુષ્ય એ નથી કે જે કાઇના ઉપકાર તળે ન ટાયે! હાય ? પામર મનુષ્યે ઉપકારને ભૂલી જાય છે, અને ઉપકાર કરનાર એવા ગુરૂ માતા પિતા કલાચા મિત્રા વગેરેનું પણ અશુભ કરવા ખાકી રાખતા નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારા ઉપર નાના મેટા જે જે જીવાએ ઉપકારા ભૂતકાલમાં કર્યાં હોય, વર્તમાનમાં કરે છે અને ભવિષ્યમાં કરશે તેએનુ ભલુ થાએ એમ એ હાથ જોડીને પરમાત્મ દેવતી આગળ પ્રાના કર ! ! ! કોઇ પણ જીવ આ જગતમાં કાઇના ઉપર ઉપકાર કરતા હાય તેના કાય માં આવનાર વિઘ્નાના નાશ થાઓ એવી પરમાત્મ દેવ પ્રતિ પ્રાર્થના કર !!! કોઇપણ જીવ ઉચ્ચ કાટિપર ચઢવા પ્રયત્ન કરતા હૈધ તેના માર્ગમાં મારાથી અન્તરાય ન થાએ એવી ભાવના ભાવુ બ્રુ. તેમજ જે જીવેા ઉચ્ચ કાટિપર ચઢતા હોય અને સહજ સુખના માર્ગ ગ્રહણ કરતા હાય તેએાના ગમનમાં હું સહાયકારી બનું એવી પ્રાર્થના કરૂં છું. કોઇપણુ જીવે મારા ઉપર અમુક અશે ઉપકાર કર્યો તે ઉપકાર કદિ ન ભુલાએ અને તે ઉપકારના પ્રતિખદલા કોઇપણ રીતે તેને મળે! એવી ભાવના ભાવુ છું. ગમે તેવી સ્વાર્થની ઇચ્છા પ્રકટે છે. તેવી દશામાં પણ ઉપકારીના ઉપકાર ન ભુલાએ એજ વારવાર ઇચ્છુછું. હૃદયની કેળવણી વિના દુનિયા ઉપકારન બની શકતી નથી. અજ્ઞાનના આવરણથી મનુષ્યે ઉપકાર તત્ત્વને સમજી શકતા નથી, અને તેથી તેઓ ઉપકારીઓને પણ ઇંતર મનુષ્યાની માફક ગણીને તેઓની સેવા કરી શકતા નથી. ઉપકાર કરનારાઓએ ઉપકારના બદલા ન ઇચ્છવા જોઇએ, પશુ રૂપકાર તળે ટાયલાઓએ પરમાણુ જેટલા ઉપકારને પશુ પર્વતસમાન માનીને ઉપકારીની સેવા કરવી જોઇએ. અરે તું કદ ઉપકારને ભૂલીશ નહિં, તારા ઉપર ધણાઓના ઉપકાર થયા છે. સર્વ જીવાના ભલા માટે પ્રયત્ન કરીને જગનું દેવું ચુકવી દે. તું ઉત્તમ સેવાને ઇચ્છતા હોય તેા મન, વાણી, કાયા, સત્તા, અને લક્ષ્મીના જગનું ઉપકારરૂપ દેવુ ચુકવવા સદુપયોગ કર.
સ
X
For Private And Personal Use Only
૩૧૫
*