________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૯૮ ની સાલના વિચારો,
સંવત્ ૧૯૬૮ ના જેઠ સુદિ ૧૫ ને ગુરૂવાર. તા. ૩૦મી મે
૧૯ીર અમદાવાદ અરે કર્મ ! તું મોટા મોટા પુણેને પણ દુઃખ આપવામાં બાકી રાખતું નથી. અરે એ કર્મ તું કેઇની શરમ રાખતું નથી. એક વખત જે ગાડીમાં બેસીને હેર મારે છે, તેને તું ધુળની સાથે રમાડે છે. જેઓ દુનિયામાં લક્ષ્મી સત્તાના તેરથી પૃથ્વી પર પગ મૂકતા નથી તેઓને તું ગરીબોની જોડમાં મૂકીને દુઃખની પાઠશાલાના પાઠ શિખવે છે. હે કર્મ : તું કાઇની કીર્તિ ફેલાવે છે અને પશ્ચાત તેની અપકીર્તિ ફેલાવે છે. તે કર્મ ! તારી અકલ ઘટનાને સામાન્ય મનુષ્યો પાર પામી શકતા નથી, હે કમ! તું ઉચ્ચ અને નીચ અવતારોના છેવો પાસે નાટક કરાવે છે અને તેઓની ક્ષણે ક્ષણે ભિન્ન ભિન્ન પ્રકારની દશા કરે છે. હે કર્મ ! તે તીર્થ કરીને પણ દુખ આપીને પિતાનું સત્તાવ દર્શાવ્યું છે. હું કર્મ !!! તારા ફલોને દેખ્યા છતાં પણ જીવને તું સંસારમાં મુંઝવે છે. હે કર્મ ! તું જગતને પિતાના તાબામાં રાખીને તેઓને ભિન્ન ભિન્ન ઠેકાણે અવતારો સમર્પો છે. હે કર્મ ! પારરૂપ તારા આકાર નવા સમર્થ થઈ શકતું નથં. હે કર્મ ! તું જ્ઞાનીઓના જ્ઞાન ઉપર પણ પાણી ફેરવે છે. હું કેમ ? તું એક વખત જ્ઞાતાને આપે છે અને એક વખત અશાતાને આપે છે. હે કર્મ ! તારા સામે કેટલાક યુદ્ધ કરનારાએ ઉભા થાય છે પણ તેઓની પાસે તું દાસત્વ કરાવે છે. હે કર્મ ! તને જીતનારાઓજ ફક્ત સુખી થાય છે. હે કમ ! તને કેટલાક મત વાદે પ્રકૃતિ નામથી બોલાવે છે. હે કર્મ ! તને કેટલાક કિસ્મત, દૈવ, માયા વગેરે નામથી બોલાવે છે. હે કર્મ ! તું મોટા મોટા મનુષ્યોને દુખના ખાડામાં ઉતારે છે. હે કર્મ ! તારા થકી ભય પામનારા પુરૂષાર્થ (પ્રયત્નો કરતા નથી. અને કર્મમાં લખ્યું હશે તેમ માની લે છે. વીતરાગસર્વ તારું પૂર્ણ સ્વરૂપ અવબોધ્યું છે. હે કર્મ : દયા સત્ય આત્મભાવ વગેરે સદગુણો પ્રાપ્ત કરવામાં તું આડું આવે છે. તે કર્મ : આત્માના પુરૂવાર્થથીજ તું જ્યારે ત્યારે દર થવાનું છે એવો નિશ્ચય છે.
જ
For Private And Personal Use Only