________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૧૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચાર.
સંવત્ ૧૯૬૮ જેઠ સુદિ ૧૩ મંગળવાર તા. ર૯ મી મે ૧૯૧૨, નારાલ.
પ્રભુની મહત્તા અવમેધ અને પ્રભુના ભાગમાં પ્રવૃત્તિ કર. જગમાં ઉત્તમ રહની શેાધ કરતાં મને માલૂમ પડયું કે હુજ મહાન રત્ન છું
અમે ! અન્ય વેાના સુખ માટે મનમાં સદ્વિચારો કરો. અને પેાતાના આત્માને અન્યાના શ્રેય માટે જાગ્રત કરેા. બન્ધુએ ! દુઃખીઓને દિલાસા આપે. ધનવડે ધનવાની અને સત્તાવડે સત્તાધીશની કદર ફર નારા લાખા મનુષ્યા છે પણ ગુણની કદર કરનારા મનુષ્યા વિરલા છે. આપણી પાસે ઉત્તમ સિદ્ધાંતા છે પણ તેને બહાર લાવવાની શકિતને આપણે નમ્રત્ કરતા નથી.
વર્તમાનસ્થિતિમાંજ આપણે કાર્ય કરીને આત્મોન્નતિવડે આગળ વધવાનું છે, એ સિદ્ધાંત ભૂલવા જોતા નથી. જે મનુષ્ય એક તરફી પાતાના ઉપર આવતાં સકાના સામેા ઉભા રહીને તેને જવાબ આપે છે અને ખીજી બાજુથી દુઃખી મનુષ્યનાં અશ્રુએ હુવે છે અને તેને દુ:ખમુક્ત કરે છે તેજ ધર્મવીરપુરૂષ છે. જે મનુષ્ય પેાતાના ઉપર પડેલાં દુ:ખડાં જેની તેની આગળ રૅાયા કરે છે અને ચિતાના વિચારમાં જીવન ગાળે છે, તે કાયર છે.
પેાતે તુ શું કરી શકે તેમ છે? તે કાર્ય કરીને તડાકા મારવાથી કંઇ વળી શકે તેમ નથી. જે જે કા કરવા ધાર્યાં છે તે પ્રતિ લક્ષ્ય રાખીને તે તે કાર્યો મડયા રહે.
તાવ. હવે વાતેાના તારા જીવનમાં
કરવામાં
સદાકાલ
For Private And Personal Use Only
જે ધાર્મિક લાગણીઓ બડાઇને માટે બતાવવામાં આવે છે અને કરવામાં કંઇ નથી હતુ ત્યાં આદર્શ પુરૂષ બનવાનુ સ્વપ્ન છે એમ અવખેાધવું. લાક ત્હારા કાર્યની ટીકા કરે તે પર લક્ષ્ય નહિ આપતાં તારૂં કા તુ કર્યાં કર. ફ્ક્ત તારૂં કાર્ય સારૂ છે કે કેમ તેને તારે પાત વિચાર કરીને આગળ પગલુ ભરવું જોઇએ. જેના કાÖપર ટીકા થતી નર્થી તેનું કાર્યં જાહેરમાં આવતુ નથી. તારા કાર્યના પડઘા તારા કાને સંભળાશે માટે અન્યાના મુખ સામે જોવાની જરૂર નથી. ઉચ્ચમન, મીઠીવાણી, અને ઉત્તમ આચારથી હે મુસાફર ! તારી મુસાફરી આગળ લખાવ !
x
X
X