________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
૩૦૫
'' '' '' -
- : ' '
-~-~----
સંવત્ ૧૬૮ જેઠ સુદ ૪ સોમવાર, તા. ર૦ મી મે ૧૯૧ર. વસે.
આગમાને આગળ કરીને યુક્તિનો વાદ કરવાથી તેમાંથી કંઇ સાર ખેંચી શકાય છે. જે મનુષ્યો યુક્તિને તિરસ્કાર કરીને સ્વપક્ષ સ્થાપન કરવાને ઈચ્છતા હોય છે તેઓ હઠીલા હોવાથી ચર્ચાના સારને પ્રાપ્ત કરી શકતા નથી. મૂર્ખાઓ અને હઠીલાઓ સાથે વિવાદ કરવાથી ખેદરૂપ ફલ પ્રાપ્ત થાય છે. જે પુરા મધ્યસ્થવૃત્તિથી તત્ત્વ જાણવા માટે પ્રશ્નો કરતો હોય તે પુરૂષને યુકિતથી બોધ આપી શકાય છે. યુકિતવાદને વિધાનો માન્ય કરે છે, પણ તે યુક્તિવાદના અધિકારી મનુષ્યોએ તેનું ગ્રહણ કરવું જોઈએ.
સંવત ૧૯૬૮ ના જેઠ સુદિ પ મંગળવાર તા. ૨૧
મી મે ૧૯ર. વો. હે આભન ! તું એવા પ્રકારને સદાકાલ ઉપગ રાખ કે તારી મન વાણી અને કાયાવડે કોઈનું બુરું ન થાય, કોઈપણ મનુષ્યને ધર્મને ઉપદેશ આપતાં તે મનુષ્યના શ્રેયઃ માટે ઉપદેશ આપું છું, એ વિચાર કરી જા. કાલની અંદગી કરતાં આજના જીવનમાં કંઈ જ્ઞાનાદિકને અભિનવ રસ રેડાય એવી દશામાં તું આવ ! હે આત્મન ! તારાં કાર્યો અને તારા વિચારે અને આચારોના જે પ્રતિપક્ષીઓ હોય તેઓના આત્મા ઉપર પણ કરૂણા અને મૈત્રીભાવના ધારણ કરીને તેઓનું ભલું પિતાના હાથે થાઓ એ દઢ સંકલ્પ કર ! હે આત્મન્ ! તારી ધમ જીવન યાત્રામાં જે વિદ્મસંતોષીઓ બનતા હોય અને જેઓ નિંદા કરીને તને અશુભમાર્ગમાં ખેંચતા હેય તેના ઉપર પણ ખરા જીગરથી મૈત્રીભાવના ધારણ કર. તું સમભાવની દશામાં વર્તતા હોય તે વખતે તેના ઉપર સમભાવની દૃષ્ટિથી દેખ. હે આત્મન ! તારી જીવનયાત્રામાં જેઓ સહાય કરનારા બન્યા હોય તેઓના આત્માઓને સહાય આપી શકાય એવી સ્થિતિ હને પ્રાપ્ત થાઓ. એવી ભાવના ભાવ. હે આત્મન ! જે તું એ કટિ કરતાં સમભાવની કાટિ ઉપર જે વખતે હોય તે વખતે સન્ન
For Private And Personal Use Only