________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૯૮ ની સાલના વિચારે.
૨૮૫
નહિ. આત્મિક ગુણોને લાભ પામીને પણ વિસ્મય થવું નહિ. સર્વ વસ્તુ પિતપિતાના સ્વભાવે વત્યા કરે છે. અનેક પ્રકારના પર્યાય પિતતાનું કાર્ય બજાવે છે. તેથી હર્ષ વા શેક કરવાની કંઇ જરૂર નથી. લેકચિંતાને ત્યાગ કરીને આત્માના પરિજ્ઞાન ચિંતનમાં સદાકાલ જે આસક્ત રહે છે, અને જે રોષ લોભ અને કામને જીતે છે તે નિર્જર સાધુ સદાકાલ સુખી રહે છે. જે પિતાના શરીરમાં રંગાતો નથી અને શત્રુ ઉપર પણ દેષ કરતું નથી. અને જે રોગ જરા મરણ ભય ડે અવ્યથિત છે તે નિત્ય સુખભેકતા છે. સાધુઓએ આવી નિત્ય સુખની દિશા તરફ લક્ષ્ય રાખવું જોઈએ. આત્માને નિર્ભય ભાવના ભાવીને નિર્ભય બનાવવા સદાકાલ પ્રયત્ન કરવો જોઈએ. સાધુઓ ચક્રવર્તિની પ પૃહા રાખતા નથી, અને આભાના સહજ સુખની દિશા તરફ તેઓ સદાકાલ પ્રયત્ન કરે છે. ભવ્ય જીએ આત્માના સશુને માર્ગ લેવો જોઈએ,
સંવત ૧૬૮ શાખ વદિ ૮ ગુરૂવાર, તા. ૯ મી
1 મે ૧૯૧ર, કાવીઠા. કાઇપણ મનુષ્ય પિતાના વિચારોથી વિરૂદ્ધ મતને હોય તો તેના ઉપર તિરસ્કાર કરે નહિ. તેમજ તેની નિંદા કરવી નહિ. કિન્તુ તેને જે જે ઉપાયોથી બોધ થાય તેને ઉપાયો વડે સમજાવીને ઠેકાણે લાવો જોઈએ. પિતાના વિચારને સારી રીતે દર્શાવવા અને વિરૂદ્ધ પ્રસંગોમાં પણ મગજનું સમતોલપણું ખોવું નહિ. પિતાનાથી વિરૂદ્ધ વિચારકોના હૃદયમાં પોતાના વિચારે ઠસાવવાનો યત્ન કરનારાઓએ મિત્રી ભાવનાને કદિ ત્યાગ કરવો નહિ. બાળકનું મુખ કાળું થયું હોય છે, અને તેને એમ કહેવામાં આવે છે, કે તારૂં મુખ કાળું થયું છે; તું કાળે છે, એમ કહેવાથી તે કપાલ અને નાક ઉપર પડેલા કાળા ડાઘા કાઢી ન નાંખે તે તેના ઉપર આરીસો ધરો. આરીસામાં પિતાના મુખપર પડેલા ડાઘાઓને દેખી તેઓને કાઢી નાંખવા તે અવશ્ય પ્રયત્ન કરશે. જે મનુષ્ય પિતાના વિચારોમાં દોષો છતાં દેષ ન દેખતા હોય તેઓને સગ્રંથરૂપ આરીસાઓ દેખાડવાથી પિતાની મેળે તેઓ પોતાના વિચારોમાં થતી ભૂલને દેખીને તેને સુધારે
For Private And Personal Use Only