________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૯૦
www.kobatirth.org
સવત્ ૧૯૬૮ ની સાલના વિચારી.
એ એ નયનુ અવલંબન લઇ જૈનશાસનેાન્નતિ કરવા યાક્તિ પ્રવૃત્તિ કરે છે. આત્માના જ્ઞાનાદ ગુણાનુ સ્વરૂપ વિચારે છે અને જ્ઞાનતિ ગુણામાં ક્તિને રમાવીને સહેજ સુખનેા અનુભવ લેવા પ્રયત્ન કરે છે. આત્માના શુદ્ધ ધર્માંતેજ ઉપાદેય માનીને તેમાં રમણતા કરે છે. નિમિત્ત કારણરૂપ અનેક પ્રકારના વ્યવહાર સેવીને પણ આન્તરિક શુદ્ધ ધર્મ પ્રકટાવવાનું સાધ્ય લક્ષ્ય કદિ ચૂકતા નથી. આત્માને શુદ્ધ ધર્મ છે તેજ સાધ્ય છે; એવા ઉપયાગ રાખીને કાલે કાલે અધિકાર પરત્વે ધમ ક્રિયાઓને આદરે છે. આત્મા સાધક મુનિવરા ગૃહસ્થાની સ્પૃહા ધારણ કરીને પરતંત્ર થતા નથી. પંચાચારને પાળવાને માટે તે સા અપ્રમત્ત રહે છે. શુભાષ્ટાંગ ચાગમાં પેાતાના ચિત્તને રમાવે છે; અને મનરૂપ ભટને વશ કરવા પ્રયત્ન કરે છે. સત્તાએ પોતાના આત્મા પરમાત્મા છે એવુ અવળેાધીને આત્માનુ ધ્યાન ધરે છે, અને આત્મસુખના ભાતા બને છે.
*
X
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
સવત્ ૧૯૬૮ વૈશાખ દિ૩ શનિવાર, તા. ૪ થી મે ૧૯૧૨. ગેરસદ.
For Private And Personal Use Only
જે કામમાં ઘણા મતભેદ પડે અને પ્રત્યેક મનુષ્યો પોતપેાતાના વિચારને સત્ય માની અન્યાની સાથે ફ્લેશ અને અંગત હુમલા કરી પેાતાનાથી વિરૂદ્ધ વિચારકાના નાશ કરવા ધારે તેા તે કામ ગમે તે મેરૂપ ત જેટલી ઉંચી હોય તા પશુ અવનતિના ખાડામાં પત્થરની પેઠે ધસી પડયા વિના રહે નહિ. જેન કામમાં પશુ સામાન્ય મતભેદો પડે અને પ્રત્યેક મતધારક પાતાનાથી વિરૂદ્ધ પક્ષ પારકા ઉપર અંગત હુમલા કરે અને મૈત્રી આદિ ભાવનાઓને ભૂલી જઇને વિરૂદ્ધમતવાળાના નાશ માટેજ આત્મવીના ઉપયાગ કરે તા તેથી ભવિષ્યમાં જૈનકામમાં કેટલેા બધા ઘટાડા થાય ? તેની કલ્પના પણ થઇ શકે નહિ. આગમોને માનનારા એવા ભિન્ન ભિન્ન સધાડાવાળા સાધુએ પરસ્પર માન્યતાથી વિરૂદ્ધ જતા એવા આચારે। અને વિચારોથી એક ખીજાતે ઉત્થાપક માનીને પોતાના પક્ષ મજબૂત કરવા ગમે તેવા એક ખીજાની ઉપર અંગત હુમલાએ કરે અને અન્ય જૈતા વધારવાના કરતાં; જે જેના હાય તેને પોતપોતાની