________________
Shri Mahavir Jain Aradhana Kendra
X
www.kobatirth.org
સવત્ ૧૯૬૮ ની સાલના વિચારે.
ફૂડ ખાલવુ જોઇએ. સાધર્મિક વાત્સલ્યને માટે ઉઘાડેલા ક્રૂડના ઉપયાગ જૈતાને સહાય કરવામાં થવા જોઇએ. નવીન જૈતાને બનાવવા માટે જે ક્રૂડની યાજનાએ યેાજવાની હોય તે પહેલાં આ અને ખ્રીસ્તીઓના કુંડની વૈજનાને અનુભવ લેવા જોઇએ. જૈનધર્મના આચારે અને વિચારાની ઉત્તમતા જણાવે એવાં વર્તમાનકાળ જમાનાને અનુસરી જે જે લેખા, પુસ્તકા લખતા હોય તેએને સહાય આપવી જોઇએ, તથા તેની ભક્તિ કરવી જોઇએ. જૈન સાધુએ જાહેરમાં ધર્મોપદેશ આપે એવી પ્રેરા થવી જોઇએ. અને તેને ધર્મોપદેશ આપતાં અત્યંત ઉત્સાહ પ્રકટે એવા સયાગા મેળવી આપવા જોઇએ. પૂર્વકાલની પેઠે જૈનાએ - પ્રચારક હેતુઓને પુનઃ વધાવી લઇ જૈનશાસનની ભક્તિ કરવાને કટિબદ્ધ થવું જોઇએ. જૈનશાસનની સેવા કરનારા જૈન બના હૃદયમાં પ્રતિદિન અધિક ઉત્સાહ પ્રકટે એવા ઉપાયાને જૈનાએ આદરવા જોઇએ. જૈનાના ઉપર પ્રેમ હાય છે તેનામાં જૈનશાસનની ભક્તિસેવા હાય છે એમ અવમેધવુ જોઇએ. જૈતાની સેવા કરનારાઓ જૈનશાસનની વસ્તુતઃ સેવા કરે છે. જૈનધર્મની ઉન્નતિ કરતાર એવી જૈનસભાએતે ઉપર્યુકત બાબતમાં જોડી દેવી બેઇએ.
×
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
For Private And Personal Use Only
૨૮૭
સવત્ ૧૯૬૮ વૈશાખ શુદિ ૧૫ બુધવાર. તા. ૧-૫-૧૨ એરસદ.
कश्चिच्छुभोऽपि विषयः, परिणामवशात् पुनर्भवत्यशुभः । कश्चिदशुभोऽपि भूत्वा, कालेन पुनः शुभीभवति ॥ ४९ ॥ प्र० र. कारणवशेन यद्यत् प्रयोजनं जायते यथा यत्र । तेन तथा तं विषयं शुभमशुभं वा प्रकल्पयति ॥ ५० ॥ प्र. र. अन्येषां यो विषयः, स्वाभिप्रायेण भवति पुष्टिकरः । स्वमतिविकल्पाभिहता, स्वमेव भूयो द्विषेत्यन्ये ॥ ५१ ॥ प्र. र
ભાવયં: કાઇ પણ શુભ વિષય ( પદાર્થ ) પરિણામવશથી પુનઃ અશુભ થઇને કાલાંતરે શુભ પણ પુનઃ થાય છે. કારણવશે જ્યાં જે પ્રમાણે જે જે પ્રાજન ઉત્પન્ન થાય છે, તે વડે તે પ્રમાણે તે તે વિષયને શુભવા