________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૮૪
www.kobatirth.org
સવત્ ૧૯૬૮ ની સાલના વિચારે.
શુદ્ધસ્ફટિકસમાન સદગુણ વિભૂષિત અને પરમાત્મકલાયુત એવા આત્માને મનુષ્યાએ ધ્યાવવા જોઇએ. આત્મતત્ત્વનું જ્ઞાન કર્યા બાદ હામ વગેરે હિંસામય પ્રવૃત્તિને સુજ્ઞ મનુષ્યા કરતા નથી. આત્મજ્ઞાન એ પરમતી છે, પણ નદીતુ જલ કંઇ તી ગણાતું નથી. નદીઓના કાંઠે શુદ્ધ હવા હાય છે તેથી એકાન્ત સ્થાનમાં યાગીઓ ત્યાં આત્મધ્યાન ધરે છે. અને પરમ સ્થિરતાના અનુભવ કરે છે. વ્યાવહારિક ધર્માચારાને આચરીતે આત્માના ગુણા પ્રકટાવવા માટે સતા પ્રયત્ન કરે છે. આત્મજ્ઞાન તેજ પરમાય છે. તે વિના અન્ય પાલિક વસ્તુએ વસ્તુતઃ શૈાચરૂપ ગણાય નહિ. કાયામાં રહેતા આત્માને કાયારહિત ધ્યાવવા અને આત્માના શુદ્ધ ધર્મમાં મનને સ્થિર કરી દેવું. અહં નિાનો ફેવ,સહોન્નાપ્રમાશ્રિતઃ। વૃત્તિ ધ્યાનં સરા થાયેટ્સયસ્થાનારË || હું નિરજન દેવ છું. સ` લેાકના અગ્રભાગે આશ્રિત છુ એવુ ધ્યાન સદા ધ્યાનીએ ધ્યાવવું જોઇએ. અક્ષય સ્થાનનું કારણું ધ્યાન છે. પવન સ્થિર થાય છે ત્યારે મન સ્થિર થાય છે. આવી હઠયાગની પ્રક્રિયાનું રહસ્ય અનુપ્રેક્ષણીય છે. મનની સ્થિરતા માટે ચેાગાભ્યાસની જરૂર છે. જેમ જેમ મનને! બાહ્ય વ્યાપાર ટળે છે, તેમ તેમ માહનાં સ્થાનક વિલય પામે છે, માટે મનેાવ્યાપારની ખાદ્ય પ્રવૃત્તિ ટાળવા સદાકાલ અભ્યાસ કરવેા. આત્મામાં લાગેલુ અને વિષયથી ઉઠી ગયેલા મનથી ઉન્મનીભાવ પ્રાપ્ત થાય છે. ધ્યાતા અને ધ્યેયનુ ઐક્રય થતાં આત્મા સમરસી ભાવને પ્રાપ્ત કરે છે. ચેાગદીપમાલા સોમसूर्यद्वयातीतं वायुसंचारवर्जितम् । संकल्परहितं परं ब्रह्म निगद्यते ॥ આત્મજ્ઞાનવડે આત્માનું શુદ્ધ ધ્યાવતાં મનની ચંચલતા ટળે છે.
X
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
સવત્ ૧૯૬૮ વૈશાખ શુક્ર ૧૨ રવિવાર. તા. ૨૮-૪-૧૨ આંકલાવ.
મન સાધ્યું તેણે સર્વ સાધ્યું. જેણે મન વશ કર્યું. તેણે ત્રણલાક વશ કર્યો એમ કહેવાય છે. ક્ષણે ક્ષણે મનમાં અનેક વિચારા પ્રકટે છે અને પુનઃ લય પામે છે. મનમાં ભયાદિ ઉત્પન્ન થતાં શરીરનું યંત્ર બગડે છે. મનમાં અનેક પ્રકારના ચિંતાના વિચારે કરવાથી કેટલાક રોગા ઉત્પન્ન થાય છે. મનરૂપ પારાને બરાબર મારી જાણે છે, તે મેક્ષમાર્ગ રૂપ આકા