________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮ ૦.
સંવત ૧૯૬૮ ની સાલના વિગ્રા.
અંગત વગેરે કલેશની જનશાસનના કાર્યોમાં કદિ જુદા થઈને જૈન શાસનને હાનિ પહોંચે તેવી રીતે કરવું નહિ. સાધુઓએ પણ એક બીજાની સામાન્ય મતભેદની બાબતોને આગળ કરીને જૈનશાસનની ઉન્નતિના સાસુદાયિક કાર્યોમાં કદિ વિક્ષેપ નાંખવો નહિ. ગમે તે ગચ્છના સાધુઓ હેય તે પણ શ્રાવકોએ જૈનશાસનથી ઉન્નતિના સામુદાયિક કાર્યોમાં તેમનાથી દૂર રહેવું નહિ. બાઢે, વેદધર્મીઓ, મુસલમાન અને પ્રીસ્તીઓના ધાર્મિક ઉન્નતિના કાર્યોની હરીફાઈમાં જૈનોએ કદી પાછળ પડવું નહિ. ગયા વખતને શોચ કરવાથી કંઇ વળવાનું નથી. વર્તમાનને સુધારવાથી ભવિષ્ય કાળમાં જૈનશાસનની ઉન્નતિ થયા કરશે. વખતની કિસ્મત નથી. જૈનશાસનની ઉન્નતિની ઈચ્છા કરનારનું મન ખરેખર વિશાલ હેવું જોઈએ. અને તેણે પિતાના ઉપર જે જે આક્ષેપ થતા હોય તે સર્વે જૈનશાસનની ઉન્નતિની ખાતર સહન કરવા જોઈએ. મનુષ્યમાત્રનું ભલું કરવાની બુદ્ધિ જેનામાં પ્રકટે છે તે જૈનશાસનને પ્રભાવક બની શકે છે. જૈન શાસનની તરતમયેગે ઉન્નતિ કરનારાઓને મન, વચન, કાયા વડે સહાય આપવી, અને તેઓની પુષ્ટિ કરવી, કે જેથી તેઓને ધર્મકાર્ય કસ્તાં ઉત્સાહ વધે.
વિશાખ સુદિ ૮ બુધવાર તા. ૨૪-૪-૧ર પાદરા,
અને સામાન્ય લેખ લખવા જોઈએ. મૃતભાષામાં પ્રવેશ અને સામાન્ય લેખ લખવાથી મનુષ્યના ઘણા ભાગને તેથી લાભ મળતું નથી. કોઈપણ ગ્રંથ વા લેખ વાંચવાથી વાચકના હૃદયમાં સટ અસર થાય તેજ રીતિને અનુસરીને અધુના પ્રવૃત્તિ કરવી જોઈએ. જે વિષયને ગ્રંથમાં પ્રતિપાદન કરે છે તે વિષયનું લેખકે પ્રથમ પૂર્ણ જ્ઞાન કરવું જોઈએ. પ્રગતિના વિચારો વડે યુક્ત એવા ગ્રો અને લેખો લખવાની જરૂર છે. ગુણો ઉપર રૂચિ કરાવે અને દેને ત્યાગ કરવા માટે મનમાં વિદ્યુતની પિઠે અસર કરનાર એવા ગ્રંથો અને સામાન્ય લેખને દુાિમાં ફેલાવો કરવાની અત્યંત જરૂર છે. વર્તમાનમાં ભવિષ્ય રચવાની શક્તિ સાપ્ત થાય એવાં પુસ્તકે જેઓ રચે છે, એવા લેખક ને કવિને સહાય
For Private And Personal Use Only