________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૬૬૮ ની સાલના વિચારે,
+-
-
-
*
Áપણે ઉપદેશ દેવો જોઈએ. વિચિત્ર પ્રકારના મનુષ્યને બોધ કેવી રીતે આપવી તે બાબતને જે જે ગીતાથને અનુભવ હોય તેમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. બાલછને બાલજીવોના અધિકાર પ્રમાણે તેઓને રૂચે અને સમજણ પડે એ ઉપદેશ દેવા જોઈએ. સભાને ઓળખ્યાવિના ઉપદેશ દેવામાં આવે છે તો તેનું સભ્ય ફલ પ્રાપ્ત થતું નથી. કોઈનું છિદ્ર વા નિંદા વગેરે પ્રકાશ ન થાય અર્થાત અમુકનામાં અમુક દે છે, એમ લોક" નામપૂર્વક નિશ્ચય કરી શકે એવો ઉપદેશ ન દેવો જોઈએ. ઉપદેશથી મનુષ્યનું આકર્ષ થાય અને તેઓ ધર્મમાં પ્રવૃત્તિ કરી શકે એવી રીતે બધે દેવો જોઈએ. ઉપદેશકોએ પોતાનામાં ગુણ પ્રકટાવવા જોઈએ. ભાતી ઉપદેશથી અન્યોના હૃદયમાં સચોટ અસર કરી શકાતી નથી. ‘વત માનકાળમાં ઘણાં પુસ્તકો વાંચવાથી અને ભિન્ન ભિન્ન ધર્મના ઉપદેશકોની ઉપદેશલીનું નિરીક્ષણે કરવાથી પદેશિક કાર્યમાં વિજય મેળવી શકાય છે. પાણીયારાનામુનશીની પેઠે કેટલાક મહાત્માઓ જાહેરમાં આવી શકતા નથી. જમાનાને અનુસરીને મનુષ્યોના વિચારોમાં કેવા કેવા ફેરફાર થાય છે. તે બાબતને જેઓને અનુભવ નથી તેઓ જમાનાને અનેરી જૈન ધર્મને ઉપદેવડે ઘણે ફેલાવો કરવાં શક્તિમાને થતાં નથી. જમાનાને અનુસરી વ્યાપારીઓ વ્યાપારમાં ફાવી શકે છે. અનેક જાતના વ્યાપારીઓ જે જમાનાના અનુસારે જૂનાની સાથે નવી બાબતને ગ્રહણ ન કરે તો ખતા ખાય છે, તે પ્રમાણે પૂજ્ય મુનિવરે એ પણ ઉપદેશક શિલી સંબંધી અનુભવ કરવો જોઈએ.
સંવત ૧૮ ચિત્ર વદિ ૧૪ મંગળવાર, તા. ૧૬-૪-૧ર પાદરા.
જ્યાં નીતિને ઉપદેશ પ્રમાણે નીતિનું સદ્વર્તન નથી, તેને વ્યવહાર તે સત્ય વ્યવહાર તરીકે ગણતા નથી. અનેક મનુષ્ય ઉપદેશ દેવામાં અને વાતો કરવામાં દેવ જેવા લાગે છે પણ તેઓનું વર્તન તપાસવામાં આવે છે તે તેઓ ફક્ત વાણીરસિયાજ માલુમ પડે છે. જે વ્યવહારમાં નીતિના સદગુણો હોતા નથી, તેઓ માત્ર વ્યવહાર માત્ર બોલનારા છે. જેઓ વ્યવહારને એકાંતે પુષ્ટ ગણીને નિશ્રયધને તિરસ્કાર કરે છે;
For Private And Personal Use Only