________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૨
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે. -~-~~- ~~-~-~~-~~~-~-~
-~-~~~-~-~શાળામાંથી અનેક પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય તેમ છે. દુનિયામાં ગુણ અને બવગુણો બે છે. અવગુણોને દેખનારા અવગુણો લે છે અને સદ્ગણોન દેખના સદ્ગગા ગ્રહણ કરે છે. આત્મા એજ પરમાત્મા છે એવા નિશ્ચય થતાં હૃદયમાં અદ્ભુત ઉત્સાહ જાગ્રત થાય છે. અને જે બાબતની રૂચિ કરવામાં આવે છે, તે પ્રતિ સારી રીતે પ્રવૃત્તિ કરી શકાય છે. આત્મામાં પરમાત્મત્વ સત્તાએ રહ્યું છે. તેને પ્રકટ કરવા માટે અસંખ્ય યોગ અર્થાત્ હેતુઓ છે. સર્વ જીભમાં સત્તાએ પરમાત્મવ રહ્યું છે. માટે કોઈના ઉપર ધર્મના ભેદે દેવ વા ખેદ ન ધારણ કરતાં સર્વ જીવોને તેઓના આત્મામાં રહેલા સગુણ બતાવવા જોઈએ. ગમે તે દર્શનમાં દાખલ થયેલા મનુષ્યો હોય પણ તેઓ આત્માઓ છે. તેઓના આત્માઓને શોક, ભય, સંતાપ ઉપજે એવી પ્રવૃત્તિ ન કરવી જોઈએ. સર્વે આત્માઓને આભદષ્ટિથી દેખનાર એ વિશાલદષ્ટિધારક મનુષ્ય ખરેખર જૈનદર્શનની વિશાળતાનો લાભ સર્વને આપવા સમર્થ થાય છે. જેમ જેમ આકાશમાં ઉંચા ચઢવામાં આવે છે, તેમ તેમ પૃથ્વી ઉપર પડેલા ખાડા અને ટેકરાઓ મળી ગયેલા લાગે છે. તે પ્રમાણે આત્માનું ઉંચા પ્રકારનું અનુભવ જ્ઞાન જેમ જેમ પ્રગટતું જાય છે તેમ તેમ પૂર્વે મનાયેલા નાના ભેદ અર્થાત્ ઉંચ નીચપણું ભાસતું નથી. શ્રી મહાવીર પ્રભુ ખરેખર ઉત્તમ અધ્યાત્મજ્ઞાનનો બોધ આપીને દુનિયાના મનુષ્યને ઉચ્ચ બનાવે છે. તે સાધુઓ વગેરે જેનોને આત્મદષ્ટિ પ્રાપ્ત કરીને જૈન શાસનની સેવા બજાવી સર્વ જગજીવોને પરમાત્માના ભકતો બનાવવા
સંવત ૧૯૬૮ ચૈત્ર વદિ ૧૩ સેમવાર તા. ૧૫-૪-૧૨ પાદરા
વર્તમાનકાળમાં પ્રત્યેક ધર્મવાળાઓની શી શી હીલચાલ થાય છે, તે અવબોધથી જઈએ ગીતાથ મુનિવરને સર્વ પ્રકારની હીલચાલ જાણવી પડે છે. જમનાને ગ્રહણ થાય તેવી રીતિથી જૈનધર્મની ઉપદેશેલી ગ્રહણ કરવી જોઈએ. ઉપ શશેલીનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. મનુ
ને ઉપદેશ દેવાની પદ્ધતિ શીખવાની ખાસ જરૂર છે. પૂર્વની ઉપદેશદિૌલી અને હાલની ઉપદેશેલી એ બેને ભેગી કરીને આગમથી અવિ
For Private And Personal Use Only