________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
-
-
-
-
-
-
-
-
-
બધથી વ્યવહાર અને નિશ્ચય ન થતાં જ્ઞાન વડે અધિકાર પરત્વે કેળવણી પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ.
સંવત ૧૯૯૮ ના ચૈત્ર વદિ ૮ બુધવાર તા. ૧૦
એપ્રિલ ૧૯૧૨ વડોદરા,
વેષ માત્ર પહેરવાથી સાધુઓ બની શકતા નથી. લોચ કરવાથી વા માથું મુંડાવા માત્રથી કઈ પણ સાધુ થઈ શકે નહિ. વેષ, આચાર અને ગુણો આ ત્રણ જેઓમાં છે તેઓ સાધુઓ કહેવાય છે. સાધુઓના સહગુણો જેઓમાં છે એવા સાધુઓનું બહુમાન કરવું. સાધુઓના આચારનાં કેટલાંક સૂત્રો અને પા બાંધવાની શક્તિ થોડી આવી એટલે ગામે ગામ ફરીને અન્ય સાધુઓની નિંદા કરવી અને પિતાને પક્ષ વધારવે આ કંઈ ઉત્તમ સાધુઓનાં લક્ષણ નથી. કેટલાક જૈન સાધુઓમાં હાલ ગુણરામ દૃષ્ટિ પ્રાયઃ દોષદષ્ટિરૂપે પરિણમી ગએલી દેખાય છે. તેથી જૈનસાએ સાધુના આચાર મળતાં છતાં પણ પરસ્પર એક બીજાની હેલના કરી કરાવીને જેનશાસનની હેલના કરાવે છે. કેટલાક એકાશ્રેિયાવાદિ સાધુઓમાં ક્રિયાઓની તકરારે પરસ્પર ચાલ્યા કરે છે, અને તેઓ પરિપર એક બીજાની અંગત ટીકા કરીને જેનેમાં જૈનેતર વર્ગમાં પોતાની મેળે હલકા પડે છે. સ્વપક્ષેકર્ષ અને પરપક્ષને અપકર્ષ કરવાના કેટલાક સાધુઓમાં અને શ્રાવકોમાં જેરભેર વૃત્તિ પ્રકટી નીકળી છે તેથી તેઓ પરસ્પરની અંગત ટીકાઓથી નવરા થતા નથી. બ્રિટિશ સરકારના પ્રતાપે હાલ શાન્તિનું સામ્રાજ્ય પ્રકટે છે. કેટલાક જૈન સાધુઓની રાંતિદષ્ટિના લીધે પ્રાયઃ ઘણું જૈનોમાં વિક્ષેપના વિચારોનો ફેલાવો થવાથી જનસંશથી મહાન કાર્યો થઈ શકતાં નથી. કેટલાક અસંયતિ પૂજાના પ્રવર્તક ગૃહસ્થ પણ જેનામાં કલેશની ઉદીરણામાં ભાગ લેતા જણાય છે. આનું પરિણામ સાંપ્રતકાલમાં પણ કેટલાક જનામાં સાધુઓ પ્રતિ - ચિભાવિકપ દેખાવા માંડયું છે. માધુઓ પ્રતિ અભિાવ ધ થી જેનશાસનને ધકકે લાગે છે એ અવશેકાય છે. ઘણું કબૂતરી એ કુવામાં પિસે છે તો કુવે. બગડી જાય છે. તેમ ઘણી ઘણી ભિન્ન ભિન્નદષ્ટિથી લડનારા અને એક
For Private And Personal Use Only