________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૬૪
www.kobatirth.org
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચાર.
સવત ૧૯૬૮ ના ચૈત્ર વિક્ર૬ રવિવાર. તા. ૭-૪-૧૨ વાદ.
જમાનાને અનુસરીને કેટલીક બાબતેમાં ફેરફાર થયા કરે છે. જમા નાતે અનુસરી ગીતાર્યાં કેટલીક બાબતેમાં ફેરફાર કરે છે. અસલવી અમુક સયેાગેને લઇ ફેરફાર થયા કરે છે. સાધુએ અસલના વખતમાં ચેાલપટ્ટાને કંદારા બાંધતા નહેાતા. હાલ કેટલાક સૈકાથી આંધે છે. શ્વેતવસ્ત્રને બદલે સર્વગી કારણને લઇ પીતવસ્ત્ર ધારણ કરે છે. કારયેંગે રજોહરણની સાથે દાંડીના સબંધ થયા. અમુક સયાગાથી અસલના કરતાં પાત્ર રંગવાની વ્યવસ્થા હાલ જુદી રીતે ચાલે છે. અમુક જમાનામાં તરપણીને દાખલ કરવામાં આવી. અમુક સૈકાથી ધડાને દોરા બાંધવાની પ્રવૃત્તિ ચાલી. દેશકાલાનુયોગે જ્ઞાન, દર્શન અને ચારિત્રના ખાદ્ય કારણેામાં સુધારા વધારા થયા કરે છે. પહેલાં યોગમુદ્રાથી મુનિવરો ઉપદેશ દેતા હતા. હાલ તે પ્રમાણે ચેાગમુદ્રાથી મુનવરા ઉપદેશ દેતા નથી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવયેાગે દરેક ધમ પન્થમાં અમુક બાબતમાં ફેરફાર થયા કરે છે. જ્ઞાનીપુરૂષો પચ્ચાસ વર્ષ આગળ દેખે છે અને અજ્ઞાતીએ રૂદ્ર વ્યવહારને ઇષ્ટ માટે છે, તેથી કેટલીક બાબતેાના ફેરફારને લઇ સુધારક અને પ્રાચીન એવા એ પક્ષ પડી જાય છે, અને એકેક નયની દૃષ્ટિથી બન્ને વચ્ચે આન્તરિક લેશ પ્રકટે છે. નાનીએ ભૂત અને ભવિષ્યના વર્તમાનમાં ઉભા રહીને બન્ને કાલને વિવેક કરીતે વર્તમાન કાલમાં ભવિષ્યનું જીવન રચે છે. જેનાગમાથી અવિરૂદ્ધ અને અત્યંત લાભ જેના વડે થાય એવા આચારે અને વિચારેય ખરેખર જ્ઞાની પુરૂષ સેવે છે. અલ્પ હાનિ અને અધિક લાભ જેમાં હોય છે. એવાં કૃયતે જ્ઞાની પુરૂષા કરે છે. વિદ્યાને! વર્તમાત કાલમાં આગલ વધવા પ્રયત્ન કરે છે. ત્યારે અનુ મનુષ્યા અગલ ચઢવાને માટે પ્રતિ કરનારાઓને પાછા ખેંચવા પ્રયત્ન કરે છે. જ્ઞાની મનુષ્યા તે કાર્ય કરવામાં પેાતાને અધિકાર માનીને જમાનાને અનુસરી ધર્મસેવા કર્યાં કરે છે. અન્ય મનુષ્યા મારા વિષે શું કહેશે એવા વિચાર જેએ કરે છે તેઓ સ્વરજતે અદા કરતા નથી. અન્ય મનુષ્યની વાણીરૂપ મેરલીના અનેક વિચારધ્વનિના અનુસારે જે મનુષ્યા નાચ્યા કરે છે. તેઓ બાજીગર કરતાં અન્ય મહાન્ લાભ પ્રાપ્ત કરી શકતા નથી. આત્માની અને ઉત્તમ જ્ઞાનીઓની સાક્ષી મૂકીને અન્યના અભિપ્રાયે। મેળવવા જે ચિત્તમાં ઇચ્છા રાખે છે. તે જમાનાને અનુસરી સ્વો અદા કરી શકતા નથી.
X
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
×