________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૦
www.kobatirth.org
સત્ ૧૯૬૮ ની સાલના વિચારે.
સમાવેશ પણુ કાયયોગમાંજ થાય છે. વ્યવહારમાં મનનું ચિંતાક્લ અર્થાત્ ધર્મ ધ્યાન વગેરે કરવું તે વિચારરૂપ લ અને વાણીનું સ્વાધ્યાય વિધાન વગેરે પૂળ દેખવામાં આવે છે; તેથી કાયાથી મત અને વચન એ એ યાગને જુદા પાડયા છે. પ્રાણ અને અપાનનું કાયયેાગથી ભિન્ન ફળ દેખવામાં આવતું નથી. તેથી તેને કાયથી જુદા પાયે નથી. વતા પ્રથમસમયમાં જે ભાષાદ્રવ્યને ગ્રહણ કરે છે તેને દ્વિતીય સમયમાં મૂકે છે. ત્રીજા સમયમાં ગ્રહણ કરેલ ભાષાદ્રવ્યને ચેાથા સમયમાં મૂકે છે. ગ્રહણમાં સમયનું અન્તર્ નથી, કિન્તુ શબ્દ દ્રવ્યના નિસર્જનમાં સમયાન્તર છે એમ પ્રજ્ઞાપનાસૂત્રમાં કથ્યું છે. પ્રથમ સમયમાં નિસર્ગ વિના પણુ ગ્રહણને સદ્ભાવ છે, માટે ગ્રહણુ સ્વતંત્ર છે અને નિસન પરત ંત્ર છે. ગ્રભુ કરેલાં શબ્દ બ્યાને ગ્રહણના સમયકાલમાં વક્તા મૂકતા નથી પરન્તુ પૂર્વે પૂર્વે ગ્રહણ કરેલાં શબ્દબ્યાને ઉત્તર ઉત્તર સમયમાં છેડે છે, આદારિક વૈક્રિય અને આહારક શરીરવાળા જીવ શબ્દદ્રબ્યાને ગ્રહણ કરે છે, અને મૂકે છે. સત્યા, સત્યમૃષા. મૃષા અને અસત્યમૃષા એ ચાર પ્રકારનાં ભાષા બ્યાને ઉપર્યુક્ત ત્રણ શરીરવાળા છવ ગ્રહે છે તે મૂકે છે,
×
X
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
સંવત્ ૧૯૬૮ ના ચૈત્ર વૃદ્ધિ ૩ ગુરૂવાર, તા. ૪ એપ્રિલ ૧૯૧૨. વાસ.
છઠ્ઠા ગુણસ્થાનક કરતાં સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકના કાલ વિશેષ છે એમ શ્રીપાલરાસમાં શ્રીમદ્ યશાવિજયજી જણાવે છે.
For Private And Personal Use Only
... નિંદા, વિકથા, અર્હંકાર આદિ દોષોને મનમાં ઉત્પન્ન થતાજ વારવા જોઇએ. મનુષ્ય પોતાના આત્માને કયા કથા દોષો લાગ્યા છે તે એવાને સમરું થાય છે ત્યારે તે તે દાબેાના નાશ કરવાને માટે પ્રયત્નશીલ થાય છે. પેાતાનામાં દેખા અમુક અમુક છે એમ જાણીને પણ ઉધમ કર્યાં વિના દેશોના નાશ થતા નથી. અંતમાં અહંકારદિ દોષોને નાશ કરવાને માટે તીવ્ર લાગણી ઉત્પન્ન થવી જોઇએ. સદૂ! ઉપર અત્યંત પ્રેમ થતાં દોષોમાં રૂચિ નહિ રહેવાથી દેષાનુ મૂળ શિથિલ થવા માંડે છે, અને હળવે હળવે સર્વ દોષોના નાશ થાય છે. પોતાનામાં ત્રણ દોષો