________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
૨૫૦
એવાં દ્રવ્યને એ ત્રણે ઇન્દ્રિય ગ્રહણ કરે છે. ચક્ષુ અખાસ એવાં વિષયને ગ્રહણ કરે છે. અને તે યોગ્ય દેશમાં રહેલા એવા વિષયને ગ્રહણ કરે છે. ચંદ્રિય વિજ્ઞાન પર છે. અને ઘણુરિક ત્રણ તે પટુતરવિજ્ઞાનત્વ નથી. નયન, લાખ પેજને પર્યત દેખી શકે છે. ગ્રાન્ટેન્દ્રિય ઉકર્ષથી બાર યોજનથી આવેલા એવા મેઘ મતાદિ શબ્દને ગ્રહણ કરે છે. ધ્રાણેન્દ્રિ, રસનેન્દ્રિય અને સ્પર્શનેંદ્રિય એ ત્રણ ઈદ્રિય ઉત્કૃષ્ટ નવ વેજનથી આવેલા એવા પિતતાના વિષયોને ગ્રહણ કરે છે. નવયોજનથી આવેલા ગંધવાળા દ્રવ્યમાં રસ પણ હોય છે તેથી રસનેન્દ્રિય તેને ગ્રહણ કરી શકે છે. બાર એજનથી ઉપરાંતના વિષયને એન્દ્રિય આદિ ઈનિક ઈન્દ્રિય બળના અભાવે ગ્રહણ કરી શકતી નથી. નયનને વઈને બાકીની ઈન્દ્રિયો જઘન્યથી અંગુલના અસંખ્યાત ભાગમાં રહેલા વિષયોને ગ્રહણ કરી શકે છે. અંગુલના અસંખ્યાતમા ભાગમાં ચક્ષને વિષય નથી. રજ, મેલ વગેરે ઠેઠ પાસે રહેલા પદાર્થોને આંખ દેખી શકતી નથી. મનને ક્ષેત્રથી વિષય જાણવાને નિયમ નથી.
X
સંવત ૧૬૮ ચિત્ર વદિ ૨ બુધવાર, તા. ૩-૪-૧૨ વડોદરા.
મન થકી થનાર એવા મતિ અને શ્રતમાં પુદગલ માત્ર નિબંધનને અભાવ છે. પાંચ ઈન્દ્રિયોથકી થનાર મતિ અને શ્રતમાં પુદ્ગલ માત્ર નિબંધનનિયત વિષય પરિમાણ છે. પાંચ ઇન્દ્રિય પુગલ માત્ર નિબંધ નિયમ વાળી છે. સર્વ વક્તાઓ કાયાના યોગ વડે શબ્દ દવે ગ્રહણ કરે છે, અને વચનયોગ વડે વક્તાઓ શબ્દદ્રવ્યોનું વિસર્જન કરે છે. જે વડે મન વાગદ્રવ્યને ગ્રહણ કરે છે તે કાયિક યોગ છે અને જે સંરંભવડે તે વાગઢ ગોને મૂકે છે તે વાચિકયોગ છે. અને જે વડે મનેદ્રવ્યોને ચિંતામાં વ્યાપારયુક્ત કરે છે તે મનગ છે. એક તનુગજ ઉપાધિભેદથી ત્રણ પ્રકારે વ્યવહારાય છે. પરમાર્થથી વિચારતાં તે સર્વત્ર એક કાયયોજ છે. તનુગમાં મન અને વચનોગનો અન્તર્ભાવ થાય છે. કારણ કે કાગવડે શબ્દ અને મને દ્રવ્યનું ગ્રહણ થાય છે. માટે પ્રાણુ અને અપાનનો વ્યાપાર પણ કાયિકોગથી ભિન્ન નથી. માટે તેને
For Private And Personal Use Only