________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો.
કથિત આગમને ગુરૂગમ પૂર્વક અભ્યાસ કરીને સાત નય, ચાર નિક્ષેપ ચાર પમાણ અને સપ્તભંગી વડે છવાછવાદિ પદાર્થનું સ્યાદ્વાદપણે જ્ઞાન કરવાથી સમ્યગ્દષ્ટિત્વ પ્રાપ્ત થાય છે. જે જીવે ને સમ્યગદષ્ટિની પ્રાપ્તિ થાય છે, તેઓ અનેકાન્તપણે પગના પદાર્થોને જાણે છે અને અને કાન્તપણે પદાર્થોનું વર્ણન કરે છે. શ્રી સર્વજ્ઞ વીતરાગદેવના આગમોનો સદાકાલ અભ્યાસ કરવો અને ગીતાર્થ મુનિવરોની સેવા કરવી. શ્રી વીતરાગની વાણુનું જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે સદાકાલ પ્રયત્ન કરો. શ્રી વીતરાગ દેવ હાલ સાક્ષાત નથી તે પણ પરાક્ષદશામાં તેમની વાણીને ભવ્ય જીવોને આધાર છે. શ્રી સવજ્ઞવાણી વડે સ્વાદાદભાવે સર્વ વસ્તુઓનું જ્ઞાન કરીને જે જે ઉપાયોથી રાગ દ્વેષ ઘટે અને આત્માની શુદ્ધતા થાય તે તે ઉપાયવડે ધર્મની આરાધના કરવી. મિથ્યાદષ્ટિ જીવોપર મેત્રી આદિ ભાવનાએ ધારણ કરવી અને તેઓનું ભલું કરવા પ્રયત્ન કરવો. તેના ઉપર પ ધારણ કરે નહિ.
ચિત્ર વદિ ૧ મંગળવાર તા. ૨-૪-૧ર પાદરાનૈશ્ચયિક અથવગ્રહ એક સમયને છે. જઘન્યથી અને ઉત્કૃષ્ટથી હા અને અપાયને કાલ અન્તમુહર્ત છે. બંજનાવગ્રહ અને વ્યાવહારિક અર્થ. ગ્રહ એ બેને કાલ અન્તર્મ હતો છે ધાને કાલ સંખ્યા અને અસંખ્યાતા કાલને છે. અત' ૫ ધો છે. અવિચુત સ્મૃતિ અને વાસનાના ભેદની ધારણ ત્રણ પ્રકારની છે. તેમાં અવિસ્મૃતિ અને સ્મૃતિ રૂપ ધારણ કાલે અત્તમુહૂર્ત છે, અને જે તદર્થ જ્ઞાનાવરણ ક્ષયપામરૂપ વાસના નામવાળી ધારણા છે, તે સંખ્યાતા આયુષ્યવાળા જીવોને સંપ્યાત વર્ષની છે. અને પલ્યોપમાદિ અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળા જીવને અસખ્યાતા વર્ષની છે. સ્મૃતિના બીજરૂપ વાસના છે. શ્રાવેન્દ્રિય, સ્પશેલાં એવાં શબ્દ દ્રવ્યોને ગ્રહણ કરે છે. ધ્રાણેન્દ્રિય, રસનેંદ્રિય અને સ્પર્શનેન્દ્રિય એ ત્રણ ઇન્દ્રિય સ્પર્શેલા અને આત્મપ્રદેશોની માથે ઘાટ ચોટેલાં એવાં દ્રવ્યોને ગ્રહણ કરે છે. અર્થાત બદ્ધ અને સ્પષ્ટ
For Private And Personal Use Only