________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલને વિચારો.
૨૫૦
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સાયકલમાં વા નિર્ણયકાળમાં તે મિચ્છાદડ્યિો શ્રી સર્વદષ્ટ અનન્ત પર્યાયમયી વસ્તુને જાણતા નથી કેવળજ્ઞાનિયે દેખેલી યથાવસ્થિત વસ્તુના સ્વીકારનો અભાવ હોવાથી તેઓને નિર્ણય અજ્ઞાનરૂપ છે. માટે તેઓનું નિરૂપ વ સંશયરૂપ સર્વ જ્ઞાન તે અજ્ઞાનરૂપ છે.
अहवा दिनाणी-वओगओ तम्मयत्तणं होइ । तह लगाइसावे, नागं नाणोवओगाओ ॥ ३२५ ॥ विशेषा०
પરમધાંદિ અભાવકાલમાં પણ ઇન્દ્રજ્ઞાનોપયોગી એવો દેવદત્ત જેમ ઇન્દુત્વને પામે છે, ભાવેનું આ છે એવા વ્યપદેશને પામે છે તે પ્રમાણે સમ્યગદષ્ટિને પણ સમ્યગદર્શન લાભ કાળમાં સર્વદા જ્ઞાને પગના સદ ભાવથી સંશયાદિ આવી જ્ઞાનરૂપ ગણાય છે. દરિક્યને સમાવ છતાં પણ ઇન્દ્રજ્ઞાનોપયોગથી જ્ઞાતા દ% જ ગણાય છે. તેમજ રસકૃષિકાના મહારસમાં પડેલું તરણું મહારકતાને પામે છે; તેમ સંશય, વિપર્યય અને અધ્યવસાય પણ જ્ઞાનીને જ્ઞાનરૂપે પરિણમે છે. અને મિથ્યાદષ્ટિને તે સર્વ જ્ઞાન, અનાન પરિણમે છે.
સંવત ૧૯૬૮ ના ચિત્ર સુદિ ૧૫ સેમવાર, તા. ૧-૪-૧૨ પાદરા.
સામાન્યમતિમાં મતિજ્ઞાન અને મતિ અજ્ઞાન એ બેને સમાવેશ થાય છે. સામાન્યમતિના ત્રણસો ચાલીશ ભેદ કહેવાય છે. ચૈત્પાદિકી; વૈનાયિકી, પારણામિકી અને કાર્મિણિકી એ ચાર પ્રકારની મતિના પણ એવગ્રહ, ઈહા, અપાય અને ધારણ એ ચાર ભેદ થાય છે. તેથી તે ચાર પ્રકારની બુદ્ધિને પણ મતિના અઠ્ઠાવીશ ભેદમાં સમાવેશ થાય છે, એમ જાણવું. જીવ પ્રતિ મતિ ક્ષપશમ ભેદે જુદા જુદા પ્રકારની હોવાથી મતિના અન્ત ભેદ જાણવા, સમ્યગુદષ્ટિ જીવ યોગ્ય અને અગ્યને જાણે છે માટે સમ્યગદષ્ટિનું જ્ઞાન ઉત્તમ વિરતિફલ આપે છે. મિથ્યાદષ્ટિની સાધના વિપરીત હોવાથી તેનું જ્ઞાન પણ અજ્ઞાનરૂપ ગણાય છે. ભગવંતે કહેલા એવા પંચ આચાર વડે ખરેખર સમ્યગૃષ્ટિજીવ મોક્ષમાર્ગની આરાધના કરે છે, અને સકલ કર્મને ક્ષય કરીને મેક્ષપદ પ્રાપ્ત કરે છે. શ્રી વિતરોગ,
For Private And Personal Use Only