________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૬
સંવત્ ૧૬૮ ની સાલના વિચારે.
સમ્યગદૃષ્ટિ જાણી શકે છે પણ મિથ્યાષ્ટિ અજ્ઞાને જીવ તે પ્રમાણે અવધી શકતો નથી. જે એક જાણે છે તે સર્વ જાણે છે. અને જે સર્વને જાણે છે તે એકને જાણે છે. સર્વ વસ્તુઓ સર્વમય છે એ સમ્યગદષ્ટિની શ્રદ્ધામાં એ ભાવ વતે છે તેથી સમ્યગદૃષ્ટિને થનાર એવા સંશય, વિપર્યય અને અધ્યવસાય૫ણ જ્ઞાનરૂપ જાણવા એક પરમાણુમાં પ ક બાત્મામાં કાલે સવ વસ્તુ સમાઈ જાય. એમ કો સવણ વીતરાગદેવના વચનાનુસારે તે તે ભાની સમ્પષ્ટ શ્રદ્ધા કરે છે, અને વીતરાગનું કહેવું સત્ય છે એમ સમ્યગદષ્ટિના હૃદયને વિશ્વાસભાવ હોવાથી ખાતાં, પીતાં, ઉધતાં, બેસતાં આદિ સર્વ અવસ્થામાં તેને જ્ઞાન હોય છે. તેના હૃદયમાં પ્રભુની વાણીની શ્રદ્ધા સ્થિર હોવાથી તે ગાંડા થઈ જાય તો પણ જ્ઞાની ગણાય છે. અનન્ત ધર્માત્મક વસ્તુના સંશય વિપર્યય અને અધ્યવસાય એક દેશરૂપ હેવાથી તે પણ જ્ઞાનરૂપ ગણાય છે. કેવળજ્ઞાની વસ્તુના અનન્ત ધર્મને જાણી શકે છે, પણ મતિજ્ઞાની વસ્તુના અન-તધર્મને જાણ છતાં પણ સવા વચનની શ્રદ્ધા વડે વસ્તુના અનન્ત ધર્મની શ્રદ્ધા કરનાર હોવાથી નાની ગણાય છે. પણ મિથ્યાદષ્ટિ જ્ઞાની ગણાતો નથી.
સંવત્ ૧૯૬૮ ના ચૈત્ર સુદ ૧૪ રવિવાર. તા. ૩૧-૩-૧૯૧ર પાદરા.
મિથ્યાદષ્ટિ, સમ્યગ્રસ્યાદ્વાદશીત્યા પદાર્થોનું સ્વરૂપ અવબોધી શકતો નથી. અને મોક્ષના જે હેતુ છે તેને અહેતુઓ રૂપે જાણે છે અને તેમજ હિંસાદિક જે મેક્ષના હેતુઓ નથી તેઓને મોક્ષના હેતુઓ જા ણીને તેમાં પ્રવૃત્તિ કરે છે તેથી જ્ઞાનનું ફળ જે વિરતિ તેના અભાવથી મિથ્યાદષ્ટિનું જ્ઞાન પણ અજ્ઞાનરૂપ ગણાય છે. મિથ્યાષ્ટિની મતિના અવગ્રહ, હા, અપાય, અને ધારણા પણ અજ્ઞાનરૂપ છે. તે સંબંધી વિશેષાવશ્યકમાં નીચે પ્રમાણે ગાથા છે.
કાય. निण्णयकाले विजओ, न तहारूवं विदन्ति ते वत्थु । मिच्छदिछी तम्हा, तम्हा सव्वं चिय तेसिमण्णाणं ॥ ३२३ ॥
For Private And Personal Use Only