________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારા.
સવત્ ૧૯૬૮ ચૈત્ર સુઢિ ૪ શુક્રવાર તા. ૨૨-૩-૧૨ પાદરા.
જ્યારે આત્મામાં ક્ષયાપશમજ્ઞાન વડે રમણતા કરવામાં આવે છે ત્યારે આનન્દના પાર રહેતા નથી. મનની શાન્તાવસ્થા થાય છે ત્યારે દુનિયામાં કઇ પણ કા બાકી રહ્યું હોય એમ લાગતુ નથી. જેમ જેમ મન શાન્ત થતું જાય છે અને આત્માના સ્વરૂપમાં રમતા કરે છે. તેમ તેમ ખાદ્યની દુનિયાને ગતશરીરની પેઠે ભૂલાય છે. તે વખતે મનના વ્યાપાર બંધ થવાથી લેફ્સા અને કર્મોનું ચક્ર પશુ અમુક અંશે વ્યાપાર રહિત થાય છે. જે મન વધુ કર્મનું ગ્રહણ થાય છે તે મન તે આત્મામાં લાગેલુ હાવાથી કનું ગ્રહણ થઇ શકતું નથી. લેખકને આગમેાના આધારે મનને આત્મામાં રમાવતાં આવે અનુભવ આવે છે. આત્મામાં લાગેલું અને ત્યાં આનન્દ રસ ભાગવતુ મન ખરેખર અદ્વૈતભાવને અનુભવે છે. કાઇ કાઇ વખત તા બાહ્ય પદાર્થોની સાથે મન લાગતુ નથી. ક્ષયેાપશમ ભાવતા ઉપયોગ સદા કાળ એક સરખા નહિ રહેવાથી આવી દશા સદા કાલ ટકતી નથી, અને શરીરાદિથા અન્યાના શ્રેય:માટે મનને અન્ય પદાર્થો સાથે સંબંધિત કરવુ પડે છે. તેમજ તે મત પણ એક સરખી રીતે આત્માની સાથે રમણુતા કરી શકતું નથી. આત્માની સાથે મત જોડાયલુ હોય છે તે વખતે નાનાવરણીયાદિ કર્મના ખંધ થતા અટકે છે અને જ્ઞાનાવરણીયદિ કર્માંતા ક્ષયેાપશમ થવાથી આત્માના જ્ઞાનાદિ ગુણેાની પુષ્ટિ થયા કરે છે. મનની ચંચળતા ટળતાં અને મનને ધ્યાનવડે ધ્યેય વસ્તુમાં સ્થિર કરતાં આત્માને ઉપયોગ વધે છે, એવા અનુભવ આવે છે. ખાસ પદાર્થીના સંબધે મનમાં હર્ષ વા શાકની લાગણી ન થાય એવી કેળવણી ગ્રહણ કરવાથી દુનિયામાં અલૈકિક જીવન પ્રાપ્ત કરી શકાય છે, અને દુનિયાને પોતાના માર્ગમાં દોરી શકાય છે. કોઇ પણ મહાત્ મહાત્મા થઈ શકે તે મનની આવી ઉત્તમ શા પ્રાપ્ત કર્યાં વિના થઈ શકે નહિ. ખાદ્યપદાર્થીથી જેના મનમાં હર્ષ અને શેક થાય નહિ એવી દશાવાળા આત્મા ખરેખર દુનિયામાં ક્રિયાયોગી બનીને નિર્લેપ રહી અનેક છવાતા ઉદ્ઘાર કરવા સમય થાય છે. કદાપિ તે મનુષ્ય આત્મામાંજ રમણતા કરવાને માટે સમય થાય છે તે આત્માના ગુણે।। આવિર્ભાવ રીતે પરમાત્મપદ પ્રાપ્ત કરી અનત સુખના ભાગી બને છે.
×
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
×
૨૪૭