________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૪૬
www.kobatirth.org
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચાર.
સંવત્ ૧૯૬૮ ચૈત્ર સુદ ૩ ગુરૂવાર તા. ૨૧-૩-૧૯૧૨ પાદરા.
રાગ અને દ્વેષ વડે જેએનાં અંતઃકરણ વાસિત થયાં છે તે મત, વાણી અને કાયાના બળને અહિતમાર્ગમાં પ્રવર્તાવી શકે છે. તેએ વાણીવડે લેખવડે અને સત્તાવર્ડ અન્ય જીવાને સતાવવા પ્રયત્ન કરે છે. ક્રોધી મનુષ્યા ક્રાધવડે અશુભ વિચારાનું વાતાવરણ જગમાં ફેલાવીને એક જાતના હિ'સક બને છે. ક્રોધ અને ઇર્ષ્યાદિ ણુ ધારક લેખકા પત્રમાં દારૂ ભરીને વાચકાના હૃદયમાં ક્રોધાદિક દુગુણા ઉત્પન્ન થાય તેવા લેખા લખનારાઓ ભાવકસાઇની પદવીને અનુસરે છે. કેટલાક લેખકા, વૈર વાળવાના માટે અશુભ લેખારૂપ વિષવૃક્ષાને વાવે છે અને તેનું ફળ પર પરાએ ખરાબ ભાગવવું પડે છે. મન, વચન અને કાયાની શક્તિને દુરૂપયાગ કરનારા પેાતાના પગ ઉપર કુહાડા મારીને પેાતાને નાશ કરે છે. જે લેખકા લેખ લખવાથી શુભાશુભ પરિણામે જગત્માં કેવાં આવે છે તેનું સૂક્ષ્મ રહસ્ય અવળેાધતા નથી, તેઓ લેખ લખવાને લાયક ગણાતા નથી. પત્રા કાઢીને ગ્રંથા લખીતે અમુક કામનાની પૂર્તિ કરવી એજ મુખ્ય ઉદ્દેશ હૃદયમાં રાખીને
જે વાચકાના હ્રદયને ઝેરી બનાવવામાં મદદગાર બને છે, તેના જન્મની ઉપયેગતા ખીલકુલ નથી. જેઓ સ્વા, તૃષ્ણા અને લેાભાદિ પરવશતાથી લેખા લખીને સદ્ધથી દૂર જાય છે તે મનુષ્ય તરીકે ગણાવવાને માટે પણ લાયક હાતા નથી. જે લેખાથી મનુષ્યેાના મનમાં સદ્ગુણેની અસર થાય અને દુગુણા ટાળવાની રૂચિ થાય તેમજ આત્માની ઉન્નતિ માટે પુરૂષા સ્પેારવવાની રૂચિ અને પ્રવૃત્તિ થાય તેજ લેખા જગતમાં સુવર્ણાક્ષરે કાતરી રાખવા લાયક છે, અને તે લેખાના લખનારાઓનાં નામ સુવર્ણાક્ષરથી કાતરી રાખવાં જોઇએ. જે લેખકા જગતને દિબ્ય લેખ સમાન સદૂગુણા વર્ડ બનાવવા પ્રયત્ન કરે છે તે લેખક નામની સાર્થકતા કરે છે. જે લેખાથી કાઇની અંગત ટીકા ખાદ્ય વા અભ્યંતરથી જાય નહિ અને દેાષાની નીચતા અને ગુણાની ઉચ્ચતા માલૂમ પડે તેમજ દેશ અને ગુણાનાં પાત્રા મનુષ્યેકને અસર કરી શકે તેજ ઉત્તમ લેખકા છે. અશુભ વિચારાને ફ્રેલાવનારા લેખકા પ્લેગના જંતુઓને ફેલાવનારા ચાંચડા જેવા જાણવા. લેખકાની અને વક્તાઓની પરિષદ્ ભરાય અને તેમાં ઉત્તમ લેખ અને ઉત્તમ ભાષણની પ્રવૃત્તિારા પ્રયત્ન થાય તા ઉત્તમ સુધારાને લાભ પ્રાપ્ત કરી શકાય.
X
x
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
×