________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારી.
સવત્ ૧૯૬૮ ફાગણ વિદે હું મંગળવાર તા. ૧૨-૩-૧૬ પાદા.
કોઇપણુ બાબતમાં રસ પડે ત્યારે ઉંધ આવતી નથી. જેમાં સમજણુ પડતી નથી. અને જે વિષય ગમતે નથી ત્યારે તે તરફના કંટાળા આવે છે. જેની જેટલી દૃષ્ટિ ખીલી છે તેને તે દૃષ્ટિના અધિકારે તે તે વસ્તુમાં રસ પડે છે. માળકોને જેમાં રસ પડે છે, તેમાં યુવાને રસ પડતે નથી. ભેાગીએને જેમાં રસ પડે છે, તેમાં યાગીઓને રસ પડતા નથી, યુવાનને જેમાં રસ પડે છે, તેમાં દેશને રસ પડતા નથી. કથાના અધિકારીઓને કથા સાંભળવામાં રસ પડે છે, તેમાં તત્ત્વવેત્તાઓને રસ પડતે નથી. તત્ત્વવેત્તાએને જે માબતમાં રસ પડે છે, ત્યાં અજ્ઞાનીઓને રસ પડતા નથી. શિકારીઓને જેમાં રસ પડે છે, તેમાં દયાળુઓને તત્ત્વથી જોતાં ખરેખર આનંદ દેખાતા નથી. મિથ્યાત્વીએને જેમાં રસ પડે છે, તેમાં સમ્યગ્દષ્ટિયાને રસ પડતા નથી. ભકતાને જેમાં રસ પડે છે, તેમાં યાદ્દાઓને ખરાખર રસ પડતા નથી. સર્વ જીવાની ભિન્ન ભિન્ન પરિતિયા છે, તેથી બુદ્ધિ, રૂચિ અને અધિકારભેદે તેએમાં ભિન્ન ભિન્ન પરિણતિયેાગે રસભેદ પણ ભિન્ન ભિન્ન દેખવામાં આવે છે. ખાદ્ય પદાર્થો દ્વારા અજ્ઞાનથી જે આનન્દરસ ભાગવવામાં આવે છે. તે ક્ષણિક હાવાથી ટળી જાય છે. ક્ષણિક વસ્તુઓ દારા પ્રાપ્ત થતા આનંદસ તે વસ્તુતઃ આનન્દસ નથી. નાટક વગેરે જોઇત વા બાળકો વગેરે રમાડીને જે આનન્દર લેવામાં આવે છે તે ક્ષણિક હાવાથી શાતાવેદનીયરૂપ ગણાય છે અને તે દુઃખરૂપજ છે. ખાદ્ય પદા જન્મ આનન્દરસ ટળી જાય છે. માટે આત્મજ્ઞાની યાગીએ આત્માના સહાનન્દ રસને પ્રાપ્ત કરવા અન્તમાં લીન થઇ જાય છે. આત્મા સ્વયં નિત્ય હોવાથી આનન્દરસ પણ નિત્ય છે. તેથી સહજાન ંદના ભાગ લેતાં ખાદ્ય પદાર્થ દ્વારા આનન્દસ લેવાની ઇચ્છાએ મરવા માંડે છે અને આત્માની સહેજ આનન્દ રસના અનુભવ થવાથી, તેના દૃઢ નિશ્ચય થવાથી મન, વાણી અને કાયાના ચેાગતા વ્યાપાર પણ આત્માના આનન્દરસથી સન્મુખ થાય છે. જ્ઞાનીઓની છેલ્લામાં છેલ્લી ખરી શેાધ સહજાનંદ રસ પ્રાપ્ત કરવાની હોવાથી તેઓને રસના કારણેા જે જે હોય છે તેમાં પણુ રસ પ્રકટે છે. અને તેથી તેઓનુ ચિત્ત તે તે સાધનાદારા સ્થિર થાય છે.
Xx
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
૨૩૭