________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૨૮
સવત્ ૧૯૬૮ ની સાલનાવિચારે.
સવત્ ૧૯૬૮ ના ફાગણ સુર્તિ ૧૪ શનિવાર તા. ૨-૩-૧૨ પાદ.
આત્માના સદ્ગુણા ખીલવ્યા વિના કદિ મહાન થઇ શકાતું નથી. ઉત્તમ પુરૂષોનાં ચરિત્રા વાંચીનેે આત્મતિના માર્ગ ગ્રહણ કરવાના છે. સદ્ગુ ણેાના સંચય કરવાથી ગુણામાં પરિણમેલી શક્તિ પોતાનું અશુદ્ધપણુ ત્યાગીને સદ્ગુણેમાં પરિણમીને શુદ્ધપણે પરિણમે છે. તીય કરાદિનાં જીવન ચરિત્રા વાંચીને સદ્ગુણામાંજ પ્રવૃત્તિ કરવાની છે. શુદ્ધ પ્રેમનેા મહાસાગર પ્રકટાવ્યા વિના આત્માને લાગેÀા પાપ કાદવ ધાવાતા નથી. એક પણુ દુગુ ણુનું પાષણ ન થાય અને સદ્ગુણા અને તેના હેતુઓમાં પ્રવૃત્તિ થાય એવા અને તેમજ સર્વ જીવાતે મૂળ સત્તાએ પરમાત્મબુદ્ધિથી જોવાની શક્તિ અર્પનાર શુદ્ધ પ્રેમ છે. સ્વાદિ દોષ વિના સ્વકીય આત્માની પેઠે સ આત્માઓને જોનાર, શુદ્ધ પ્રેમના સાગરમાં સ્નાન કરીને પરમ સમતા રસની શીતલતાને પ્રાપ્ત કરે છે. શુદ્ધપ્રેમીએ સંકુચિતવૃત્તિથી કદિ ધર્મના માર્ગ પ્રરૂપી શકતા નથી. સવ વેને સ્વાત્મ સમાન માનીને તેની રક્ષાદિ કરવામાં પ્રવૃત્તિ કરવી એજ ખરેખરી ઉત્તમ જગત્સેવા છે. જે જે ગુણા શુદ્ધ પ્રેમબળ વડે પેાતાનામાં જે જે અશે પ્રકટાવ્યા છે તે તે અંશે અન્યા ઉપર પણ તે તે સદ્ગુણેાની છાપ પાડી શકાય છે. કાઇ પણ પ્રકારની શક્તિ અને રૂચિથી ભિન્ન લૈાકિક વા ધાર્મિક રૂઢિના વશ થઇને આત્માને ગાડરીયા પ્રવાહમાં વહેવરાવવાથી ઉપરના પગથી ઉપર ચઢી શકાતુ નથી. હું આત્મન્ ! નિષ્કપટભાવે પોતાના માર્ગ ગ્રહણ કરી લે. સદ્ગુાથે કરેલા એક સકલ્પ પશુ નિષ્હ જવાના નથી, એમ પરિપૂર્ણ વિશ્વાસ રાખ. જીવાની યાગ્યતા પ્રમાણે ભલુ કરવા પ્રયત્ન કર ! નિંદા વગેરેથી જરા માત્ર અનુસાહી બનવું જોઇતું નથી. જ્ઞાની મનુષ્યાની સદાકાલ ઉચ્ચાષ્ટિ રહે છે. હું ચેતન ! હારા મૂળ સ્વભાવ ધમથી જગતને દેખીશ તેા વિશાલ દૃષ્ટિ પ્રતિદિન ખીલ્યા કરશે. આ જ ધર્મવ્યાપાર પ્રતિદિન કરવાને છે.
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X