________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૩૪
www.kobatirth.org
સવત્ ૧૯૬૮ ની સાલના વિચાર.
ગુણ ઉત્તમ ધર્મ કાર્ય
થાય છે માટે દુર્ગુણાને
જોવા અને સદ્ગુણૢામાં લક્ષ્ય રાખવું તે અનંત છે. ઊાયા આભાના સગુણેનુ આચ્છ'દન સદ્ગુણેા રૂપે ફેરવી નાંખવા જાઇએ. સદ્ગુણૢાની પ્રાપ્તિ માટે હું આત્મન્ ! તું ક્ષણે ક્ષણે પ્રયત્ન કર ! ઇન્દ્રિયે!ના વિષયને ગ્રહણ કર્યા વિના જે અન્તર્માંથી આનન્દ ૐ છે, તે આનન્દને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવા જોઇએ મનને જડ પદાર્થો સુખકર ન લાગે અને દુ:ખકર ન લાગે અને મન આત્માની સાથે લાગેલું હોય તે વખતે જે સુખ થાય છે. તેને આત્મિક સુખ કહી શકાય છે.
×
*
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૬૮ ના ફાગણ સુદ ૫ શુક્રવાર તા. ર૩-૨-૧૯૧૨ પાદરા.
ભાવીભાવ ઉપર કેટલાક જીવા આધાર રાખીને ઉદ્યમ કરતા નથી. ઉદ્યમ કરતાં કાર્યની સિદ્ધિ ન થાય ત્યારે બનવાનુ હતુ તે બન્યુ એમ દરેક બાબતમાં નિશ્ચય કરવા. છદ્મસ્થ મનુષ્યાને કેવલજ્ઞાન નથી તેથી તેઓએ ઉદ્યમ કરવા જોઇએ. પંચસમવાયમાં કાઇ અપેક્ષાએ ઉદ્યમની પ્રધાનતા છે. મોક્ષની પ્રાપ્તિમાં પણ જ્ઞાનદર્શીન અને ચારિત્રના ઉદ્યમની આવશ્યકતા છે. પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ અનુષ્ઠાન વડે પરમાત્મતત્ત્વની આરાધના કરવી જોઇએ. અશુદ્ધ પ્રીતિને શુદ્ધ પ્રીતિરૂપે પરિણમાીતે આત્માની પરિણતિની ઉચ્ચતા કરવી જોઇએ. શુદ્ધ પ્રીતિવડે સદ્ગુરૂ અને ધર્મની આરાધના કરવી જોઇએ. અશુદ્ઘ પ્રીતિથી સંસારની ઉત્પત્તિ થાય છે, અને શુદ્ધ પ્રીતિવડે શુદ્ધાત્મધ સુષ્ટિની રચના થાય છે. અશુદ્ પ્રીતિથી ઉપાધિ વધે છે, અને ચિત્તની ચંચલતા વૃદ્ધિ પામવાથી આત્મ વીની પણ ચ ંચલતા વધે છે. શુદ્ધ પ્રીતિ અનુષ્ઠાનથી ઉપાધિ ટળે છે. અને મનની ચંચલતા ટળે છે. તેમજ આત્મ વીની સ્થિરતાના હેતુઓની પ્રાપ્તિ થાય છે. શુદ્ધ પ્રીતિ અનુષ્ઠાનથી પેાતાના આત્મા સુધરે છે, તેમજ પેાતાના સસમાં આવનાર અન્ય આત્માએ પણ સુધરે છે. શુદ્ધ પ્રીતિના અનુષ્ઠાનથી સાત્વિક દશા ઉત્પન્ન થાય છે. તેમજ રજોગુણ અને તમેગુણની નારા કરી શકાય છે. વિનય અને બહુમાન પૂર્વક ભકિત અનુષ્ઠાન વડે ધર્મની આરાધના કરવી.
X
X
For Private And Personal Use Only
×
X