________________
Shri Mahavir Jain Aradhana Kendra
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારા,
સવત્ ૧૯૬૮ માધ વિદ ૧૨ બુધવાર તા. ૧૪-૨-૧૨ અંગારેશ્વર. सेयंवरोबा आसवरोवा, बुद्धोवा अहवअन्नोवा
समभाव भावी अप्पा, लहइ मुरकं नसंदेहो ॥ १ ॥
28
www.kobatirth.org
X
ચાહે તે શ્વેતાંબર હાય, દિગબર હોય, યુદ્ધ ભક્ત હોય વા અન્ય હોય પણ જેણે સમભાવ વડે આત્મા ભાગ્યેા છે, તે મેાક્ષ પામે છે, તેમાં સન્દેહ નથી. પ્રિયવા અપ્રિય સર્વ પદાર્થાંમાં જે સમભાવથી વર્તે છે, તે સકલ કના હ્રાય કરે છે. રાગ અને દ્વેષને ક્ષય કરવામાં સર્વ પ્રકારના ધર્મની આરાધના અવમેધવી. ગમે તે ધર્મના મનુષ્યે સમભાવતી કાટી અંગીકાર કરવી જોઇએ. સમભાવ દશામાં બાહ્ય વસ્તુઓની અસ્તતા છતાં બાહ્યમાં કઇ સાનુકુલ વા પ્રતિકુલ જણાતું નથી. સમભાવની દશામાં મેાહનાં ઉપશમ થાય છે. અન્ય દનાને સમભાવ દૃષ્ટિથી દેખવાથી તેમાં દૂધ ઉત્પન્ન યતે। નથી, તેમ સ્વપક્ષપર રાગ પણ થતા નથી. સમભાવની દૃષ્ટિથી સત્યને સત્યપણે અવધારતા અને તેનુ ધ્યાન કરતા છતે। આત્મા અપ્રમત્ત દશામાં ઉતરીને ક્ષેપક શ્રેણિ પ્રાપ્ત કરી કેવલ જ્ઞાનને પામે છે. સમભાવવડે આભા ભાવિત થયેા હોય છે, તે વખતે આત્માના શુદ્ધ સ્વભાવના ખ્યાલ આવે છે, અને જૈન નની અપૂતાના નિશ્ચય થાય છે. સમભાવની દૃષ્ટિથી જૈન ધર્મમાં પડેલા ગાદિ ભેદ્યામાંથી સત્ય તારવી શકાય છે, અને નયાની અપેક્ષાએ અપેક્ષામય વાકયાના અવશેાધ થાય છે. એ મુકિતના સાચા માર્ગ છે. એમ નિશ્ચયથી જાવું હોય તે। સમભાવ વડે પોતાના આત્માને ભાવા. રાગ અને દ્વેષની પરિણતિને જેમ જેમ વેગ શમે છે. તેમ તેમ સમભાવના પગથીએ પગ મૂકી શકાય છે. રાગ અને દ્વેષને નાશ કર્યા વિના કદિ મેક્ષ મળનાર નથી. વ્યવહારનય કથિત આવશ્યક ક્રિયાને સમભાવના કુલ માટે કરવી જોઇએ. સર્વ જતાએ સમભાવરૂપ સામાયક આવશ્ય પ્રાપ્ત કરવું જોઇએ. શ્રી સન મહાવીર પ્રભુએ ગુણસ્થાનકના અધિકાર પ્રમાણે સમભાવની પરિણતિ ઉપર સ્થિર રહેવુ એ ધણું દુર્લભ છે. સમભાવ રૂપ સામાયિક આવશ્યક પ્રાપ્ત કરવા માટે સદાકાલ પ્રયત્ન કરવા જોઇએ.
જૈન ધ
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
For Private And Personal Use Only
૨૧૭
*